________________
- ૩
તત્તા તીન જ આદર, ત્રણ્ય તત્ત્વ શિરદાર;
દેવગુરુ ધર્મ નિર્મળ, રાખો હિય મઝાર. મન્ચઃ– હૈ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. ૧
૨. ચંદન પૂજા શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. ૨
મન્ચ – Úી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચન્ટન યજામહે સ્વાહા. ૨
૩. પુષ્પપૂજા સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ સમજતુ ભવ્યજપ, ક રચે સમકિત છાપ. ૩ મન્ન–૩૪ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩
૪. ધૂપપૂજા ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિત્ત દુર્ગધ દરે ટળે, પ્રગટે આત્મ–સ્વરૂપ. ૪
મન્ન–૩૪ શ્રીશ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણીય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. ૪
૫ દીપપૂજા દિવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફેક, ભાવપ્રદીપ પ્રગટ હવે, ભાસિત કાલેક. ૫ મન્ના-3 હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલા યજામહે સ્વાહા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org