________________
લઘુતાસે પ્રભુતા મિલે, પ્રભુતાસે પ્રભુ દુર; ૧૪૩
કીડી સાકર ખાત છે, હાથી ફાકત ધૂળ. શકાય તેમ છે. આ ચતુર્માસમાં ઘણુંયે વેળાયે આ બધાં સ્થાને જેમાં છે. પ્રભાસપાટણનાં નૂતન જિનમંદિરને જોઈ. અમારો આત્મા અપૂર્વ આનંદ પામ્યો છે. ખરેખર આવા હિંદભરમાં હિંદુઓના મહાન યાત્રાધામમાં આવું બેનમૂન ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્યવાળું જિનમંદિર હોવું જોઈએ તો જ જેના ધર્મના પ્રભાવના દેશ-પરદેશના વધુ વિસ્તપણે ફેલાશે એ નિ શક છે. આવાં સુંદર, અલૌકિક જિન મંદિરને જ્યારે અનુપમ શિલ્પકામ, તયા રૂપકામથી ઓપ આપીને સમૃદ્ધ બનાવવામાં આવશે ત્યારે તે આ જિન મંદિરની શોભા ઓર જ દીપી ઉઠશે. એમાં કહેવાપણું શું હોઈ શકે?
- ઉના-પ્રભાસપાટણથી સડક રસ્તે ૫૦ માઈલ પર અને રેલ્વે લાઈનમાં વેરાવળથી ૬૦ માઈલ પર ઉના શહેર આવ્યું છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ પર ગિરનારના નાકા પર આ શહેર વસેલું છે. ભસેન્દ્રી નદી ઉનાના પાદરમાં વહી જાય છે. જેના ઈતિહાસમાં ઉના પ્રસિદ્ધ છે. એનું પ્રાચીન નામ “ઉન્નતપુર ” હતું. વિ. ના ૧૫માં સૈકામાં લિનની જાહેજલ્લાલિ અદ્વિતિય હતી. જગદગુરૂ મોગલ સમ્રાટ પ્રતિHિધક તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજશ્રી પિતાના વિશાલ શિષ્ય–પ્રશિષ્યના પરિવારની સાથે વિ, સં. ૧૬૫૧ તથા પર, આ બન્ને ચાતુર્માસમાં અહિં બિરાજમાન હતા. આ સમયે અહિં જેનોની વસતિ સારી હતી. ૧૬પર ના ભાદ્રપદ સુદિ ૧૧ ના દિવસે છેઓશ્રી અહિં કાળધર્મ પામ્યા હતા. જ્યારે તિઓથી માંદગીમાં હતા અને ઔષધોપચાર કરવાને તેમણે નિષેધ - યે હતું, ત્યારે આ ઉનાનાં સંધના એકએક શ્રાવક, શ્રાવિકાએ પિતે માવા-પીવાનું બંધ કર્યું હતું. તેમ જ પિતાનાં ધાવણું બાળકને પ્રિપાન કરાવવાનું પણ તેમણે બંધ રાખ્યું હતું. છેવટે પૂ. પાદ સૂરિજી ક્ષારાજે સંધના આગ્રહથી ઔષધોપચાર્ટ કરવાની હા પાડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org