________________
-
-
- -
-
૧૪૨ સત્ય સંતાયું ના રહે, ખરે જુઓ એ ખેલ;
જેમ ઉપર આવી તરે, જળ તળિએથી તેલ. આયંબીલખાતું છે. અહિં શ્રાવકોની વસતિ લગભગ ૧૨૫ ઘરની ગણાય, પણ મોટે ભાગે તેઓ મુંબઈ તથા એડનમાં વ્યાપારાર્થે વસાવટ કરીને રહે છે. સંધની લાલબાગ નામની વાડી ઉપાશ્રયની પાછલા છે, તથા પાંજરાપોળ એ રીતે એક જ લત્તામાં સર્વ આવી રહ્યાં છે.
સેથનાથનું એતિહાસિક સ્થાન-સૌરાષ્ટ્રના પશ્ચિમ-દક્ષિણ સમુદ્ર કિનારા પર આવેલાં આ શહેરમાં હિદભરના હિંરૂઓના યાત્રાધામ સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર દરિયા કિનારે ઉભું છે. આ મંદિરને ઈતિહાસ હજાર તર્ષ જુને છે. દેશ-પરદેશના લાખ માણસો સોમનાથ મહાદેવનાં દર્શને પૂર્વકાળથાં અહિં ઉતરી પડયા હતા. આ સ્થાનનો અપાર હતે. આ યાત્રાધામની જાહેરજલાલીથી આકર્ષાઈને વિ. સ. ૧૦૨૪માં ઠેઠ ગીજની મહમદ ગજની અહિં દે આવ્યો હતો. તેને આ પ્રભાસપાટણ લુંટાયું હતું. આ મંદિરને તોડી પાડયું હતું. બાદ મંદિરમાં અનેક જીર્ણોદ્ધાર થાય છેવટે હમણું હિંદી સરકારના પરાતત્વ ખાતા દ્વારા સોમનાથનાં મંદિરનો જીર્ણોદ્ધાર મહોત્સવપૂર્વક થયો છે. નવા શિવલિંગની અહિં સ્થાપના કરવામાં આવી છે. દરિયાની બે બાજુએ મેટે બંધ બાંધીને પથ્થરની દિવાલ :લાખનાં ખર્ચે કરાવી છે. દેશ-પરદેશથી હજારે યાત્રીકે સોમનાથની યાત્રાએ આવતા રહે છે. આ બધાયે જનેતર પ્રવાસીઓ જ્યારે આપણું ભવ્ય. વિશાલ ગગનચુંબી ચંદ્રપ્રભસ્વામીના જિનમંદિરને જુએ છે. ત્યારે તેઓ ખરેખર જનની ભક્તિ, ભાવના, શ્રદ્ધા તથા ઉદારતાને હૃદના ભાવપૂર્વક અંજલિ આપે છે. પાટણ શહેરમાં આજે પણ અનેક એતિહાસિક આવશે, પુરાતતે. શિલ્પ સ્થાપત્યો સૂક્ષ્મદષ્ટિયે જેનાર શોધકને મળી રહે છે. શહેરની મધ્યમાં મુસ્લીમ સમયની જે મજીદ હતી, અને આજે હિંદ સરકારે જેમાં પુરાતત્ત્વ ખાતાની સંશોધન શાખાનું સ્થાપન કર્યું છે એ આખુંએ મકાન પૂર્વકાળે જેનું ભવ્ય જિનમંદિર હતું. તેમ તેનાં દર્શનીય સ્થાનો, શિલ્પ તથા કોતરણું વગેરે પરથી તરત જ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org