________________
સરખી બુદ્ધિ સરવને, કુદરતે આપી હોય; તે। પંડીત અને મૂર્ખના, ચિત્ર જગત નહિ જોત.
શ્રી ગજેન્દ્ર પુર્ણ પ્રાસાદનું નનિર્માણ—આ આ દેરા-સરામાં તીર્થાધિપતિ શ્રી ચંદ્રપ્રભાસ્વામીજીનું શ્રી સુવિધિનાથ ભત્તું, શ્રીશાંતિનાથ ભગ્નું, તથા મહાપ્રભાવિક શ્રી દાદા પાર્શ્વનાથનું આમ ચાર દેરાસરે અતિશય જીણુ થતાં શ્રીસંધે નૂતન જિનમ ંદિર બંધાવવાના નિશ્ચય કર્યો. અને સુપ્રસિદ્ધિ શિલ્પ શાસ્ત્રી ભાઈ પ્રભાશંકરનાં · હસ્તક ગજેન્દ્રપૂર્ણ પ્રાસાદનું કા શરૂ કર્યુ. એ વર્ષના ગાળામાં સુંદર વિશાલ જિનમંદિર તૈયાર થઈ ગયું. આ મંદિરમાં નવગભારા છે. વિશાલ ર્ંગમંડપ, નૃત્ય મંડપ તથા ત્રણ શિખરે છે. ત્રણ ઘૂમ્મટા એ સિંહ નિષપયા શિખરા. તથા આજુબાજુ શણગાર ચાકી, પ્રવેશદ્વાર પર રાણુગાર ચાકી ઈત્યાદિથી આ દેરાસર રમણીય બન્યું છે. નૃત્ય મંડપમાં આરસના કારણીયુક્ત સ્થચાની શ્રેણી રાખે છે. મંદિર દેવિવમાન જેવુ અલૌકિક સૌદયુક્ત બન્યું છે. પાંચેક વર્ષ પહેલા માહ સુદિ. ૬ના પુણ્ય દિવસે અ ચાય મ.શ્રી ચદ્રસાગરસૂરિશ્વરના શુભહસ્તે તીધિપતિ શ્રીચ પ્રભસ્વામીજીને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા છે. લગભગ ૩૫ ફૂટની ઊંચાઈવાળા આ પ્રતિમાજી, ખરેખર અદ્ભુત પ્રભાવપૂર્ણ અને પ્રસન્ન મધુર તથા રમણીય લાગે છે. મૂલનાયકની જમણી બાજુ શ્રી શીતલનાથ, શ્રી સુવિધિનાથ, તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. તેમજ મૂલનાયકજીની ડાખી ખાજૂથે શ્રી મલ્લિનાથજી, શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, તથા શ્રી દાદાપાર્શ્વનાથજી કે જે દોકડીયા પાક્ષનાથના નામે પ્રસિદ્ધ છે. વર્ષો પહેલાં આ પ્રભુજીની પલાંઠીમાંથી દોકડોયાનું નાણું દરાજ નીકલતું હતું. આજે પણ પ્રભુજીની પલાંઠીમાં દોકડીઆ દેખાય છે. આ પ્રભુજીની બાજુમાં શ્રી આદીશ્વર ભ॰ બિરાજમાન છે. મંદિરના ઉપરના માળ પર પાંચ ગભારા છે. વચલા ગભારામાં શ્રીશાંતિનાથ ભ॰ આિ પ્રભુજી બિરાજમાન છે.
હિરૂભરમાં અદ્વિતીય જિનમંદિર-શહેરના મધ્ય બજારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org