________________
રિયાનું પણ મા પણ આવા જ સધ
૧૨૨ ગુરુલોભી શિષ્ય લાલચી, દેને ખેલે દાવ; | દોને ડુબે બાપડા, બેઠે પત્થરકી નાવ.
એકંદરે પવિત્ર ગિરિરાજની છત્રછાયામાં આત્મકલ્યાણના આરાધક શ્રી ચતુર્વિધ સંધને દરેક પ્રકારની સુવિધા અહિં મળી રહે છે. જે વિવેકપૂર્વક એને સદુપયોગ થાય તો આત્માનું હિત, આવા કાળમાં પણ અતિ સહેલાઈથી સાધી શકાય છે.
યાત્રિકો માટે ગિરિરાજની તલાટીએ દરરોજ ભાતુ અપાય છે. તેમજ યાત્રિકોની સગવડ માટે ધર્મશાળાઓની નજીકમાં ભોજનશાળા છે, જે કેવલ સંધની ભકિત માટે જ સંધ દ્વારા ચાલે છે. વધમાન તપ આયંબિલ ખાતું પણ વ્યવસ્થિત રીતે પ્રગતિ સાધી રહ્યું છે. સંસ્થાનું હમણું નવું મકાન તૈયાર થયું છે. ઉકાળેલા પાણીની પણ અહિં વ્યવસ્થા રહે છે.
ભાવનગર: પાલીતાણુથી શિહોર થઈ ભાવનગર જવાય છે, વચ્ચે વરતેજ ગામમાં સુંદર દેરાસર તથા ઉપાશ્રય છે. વિ. સં. ૧૭૭૯ ના અક્ષય તૃતીયાના દિવસે ભાવસિંહજીએ આ શહેર આ પહેલાં અહીં જુનું ગામ વડવા હતું. ભાવનગર શહેર બંદર છે, ભાવનગર સ્ટેટનું રાજધાનીનું શહેર હતું. જેન વસતિ દિન-પ્રતિદિન અહિં વધતી રહે છે. આજે લગભગ ૮ થી ૧૦ હજારની સંખ્યામાં જેનોની વસતિ છે. શહેરના મધ્યભાગમાં વિશાલ ચોકમાં શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. આજુબાજુ પણ ન્હાના-ન્હાનાં દેરાસરોને વહિવટ શ્રી સંઘની પેઢી શેઠ ડોસાભાઈ અભેચંદના નામ કરે છે. શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સામાયિક શાળા પણ અહિં છે. બાજુમાં વેરા બજારમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું સુંદર દેરાસર છે. અહિં ત્રણ દેરાસરો ભેગાં છે, વચ્ચે ચેકમાં શ્રી ગૌતમસ્વામીજીનું મંદિર છે. કરચલીયાપરામાં, તથા વડવામાં એક એક દેરાસર છે. શહેર બહાર તત્તેશ્વર પ્લેટમાં શ્રી દાદાસાહેબ તરીકે ઓળખાતા સ્થાનમાં વિશાલ ચોકમાં ભવ્ય, મનોહર જિનમંદિર છે. મૂલનાયક શ્રી મહાવીર ભગવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org