________________
મરના મરના કયા કરે. મરી ન જાણે કાય; ૧૧૭
મરના એસા કીજીએ, ફિર મરને ન હોય. ગિરિરાજની પશ્ચિમ બાજુની બારીએથી ઘેટીની પાયગે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. નીચે આદિપર ગામ છે. વચ્ચે કુંડ આગળ થ૪ તીર્થકરોના પગલાં છે. તેમજ શ્રી સિદ્ધગિરિજીની બાર ગાઉની સ્પર્શનાથે પણ જવાને પાલીતાણુથી રહીશાળા થઈ ભંડારીયાં આવે છે. અહિં એક દેરાસર શિખરબંધી છે, બે માળ પટ પ્રભુજી છે. ત્યાંથી કદંબગિરિ જવાય છે. કદંબગિરિ તીથ મહિમાવંતુ છે ગઇ ચાવીશીની બીજી તીર્થકર શ્રી નિર્વાણી ભગવંતના કદંબ નામના ગણધર અહહિં કોડાના પરિવારની સાથે મેક્ષે ગયા છે, અહિં ગામમાં બાવન જિનાલયનું સુંદર મંદિર, ધર્મશાળા, ભોજનશાળા, તથા જ્ઞાનમંદિર ઈત્યાદિ છે, તેમજ ગિરિરાજ પર શ્રી આદિશ્વર ભ.ના શ્રી નેમિનાથ
. નાં સુંદર ભવ્ય મંદિર છે સમવસરણની આરસની રચના છે. તેમજ શત્રુંજયની રચના છે, અહિંથી ઉપર ચઢાવ ચઢીને જતાં કદંબ ગણધરનાં તથા નિર્વાણું તીર્થકરનાં પગલાં છે. તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી આ તીર્થમાં નવીન જીનાલયે આદી થયા છે અને તીર્થના મહિમા તથા વિશિષ્ટ વધ્યા છે. શ્રી કદંબવિહાર પ્રાસાદ–આ દેરાસર પ્રવેશ દ્વારે બે ભવ્ય હાથીઓ સૌનું સ્વાગત કરે છે. મૂળનાયક શ્રી મલાવીર સ્વામીની મનહર મુતિ છે બહારના ભાગમાં ૭પ (પાતર) જેટલી દહેરીઓ છે,
અવિકાર પાસા અને તાના
વીર સ્વામીના સાથીઓ સૌનું
શેઠ પોપટલાલ ધારસી જામનગરવાળા તરફથી બંધાવેલ ત્રણ માળનો સુંદર ઉપાશ્રય છે એક વિશાળ જ્ઞાનશાળા પણ છે, ત્રણ ધર્મ શાળાઓ છે.
અહીં ભેજનશાળાની વ્યવસ્થા ઘણું જ સુંદર છે આ ભેજન શાળાની શરૂઆત શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ ભેગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org