________________
-
.
૧૧૬ સદા ન લક્ષ્મી સ્થિર રહે, સદા ના સુખને સંગ;
સદા ન કાયમ સબળતા, સદા ન ચઢતો રંગ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં શ્રી રામચંદ્રજીએ કરાવ્યો. (૧૨) શ્રી નેમિનાથ ભ. ના શાસનમાં પાંચ પાંડવોએ ૧૨ મે ઉદ્ધાર કરાવ્યું. (૧૩) ત્યારબાદ ભ. શ્રી મહાવીર દેવનાં શાસનમાં પાંચમા આરામાં વિ. સં. સં. ૧૦૮ ની સાલમાં શ્રી વજસ્વામીના સદુપદેશથી જાવડશાએ ૧૩ મો ઉદ્ધાર કરાવ્યો. (૧૪) પરમાહીત કુમારપાલ મહારાજાના સમયમાં વાલ્મદ મંત્રીએ વિ. સં. ૧૨ ૧૩ માં ૧૪મો ઉદ્ધાર કરાવ્યો. (૧૫) વિ. સં. ૧૪૪૧ માં સમરાશાહે કરાવ્યો. (૧૬) છેલ્લે ઉદ્ધાર વર્તમાનમાં ચાલુ છે તે વિ. સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ ના ચિત્તોડના કરમાશાહે કરાવ્યું. (૧૭) હવે ૧૭મો પાંચમા આરાના અંતે દુ૫હરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે.
ત્રણ ગાઉ. છ ગાઉ તથા ૧૨ ગાઉની પ્રદક્ષિણા શ્રી શત્રુંજયગિરિરાજના બને શિખરની આજુબાજુની પ્રદક્ષિણ ફરી. હનુવાનધારે અવાય છે. આ દેઢ ગાઉની પ્રદક્ષિણું કહેવાય છે. ત્રણ ગાઉમાં રામપાળથી નીકળી. રોહિશાલાના રસ્તે ઉતરવાનું રહે છે. રહિશાળાને રસ્તે કંઈક ડે ઢાળવાનો છે નીચે શ્રી હષભદેવસ્વામીનાં પગલાં છે. ગામના નાકે સુંદર દેરાસર તથા ધર્મશાળા છે. પૂ. પાદ આ. ભ. શ્રી વિજયનેમિસૂરિજી મ. ના સદુપદેશથી આ સ્થાન થયું છે. તેની વ્યવસ્થા શેઠ જિનદાસ ધરમદાસની પેઢી કરે છે. છ ગાઉની પ્રદક્ષિણમાં રામપોળથી દેવકી વટનંદનની દેરીનાં દર્શન કરી, પશ્ચિમ બાજુ જવાય છે. વચ્ચે ઉલખાકુંડ આગળ શ્રી ઋષભદેવ ભ. નાં પગલાંની દેરી આવે છે. આગળ ચિલ્લણ તલાવડી નજીક શ્રી અજિતનાથ ભ. તથા શ્રી શાંતિનાથ :ભ. નાં પગલાં છે. ત્યાંથી ભાડવાના પર્વત પર શાંબ–પદ્યુમ્નના સગલાં છે. શ્રીકૃષ્ણ વાસુદેવના આ પુત્ર, ૮૫ ક્રોડ મુનિઓ સાથે ફાગણ સુદિ ૧૩ ના અહિં મેક્ષે ગયાં છે. અહિંથી નીચે સિદ્ધવડ ઉતરવાનું છે. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org