________________
૧૧૮ દુઃખમાં સૌ પ્રભુને ભજે, સુખમાં ભજે ન કાય;
જે સુખમાં પ્રભુને ભજે, તે દુઃખ કહાંસે હેય. લાલ મગનલાલ શેઠ માણેકલાલ ચુનીલાલ તેમજ સંધના સદ્ભહસ્થા તરફથી સેવાભાવી ચંદુલાલ ખંભાતવાલાએ આણંદજી કલ્યાણજીના વંડામાં શરૂઆત કરાં હતી આજે તે ભેજન શાળા માટે સ્વતંત્ર મકાન પણ થઈ ગયું છે ને આવનાર યાત્રિકો પાસેથી જમવાને આજે ચાર્જ લેવાતા નથી (યાત્રિકો તરફથી ભેટ સ્વીકારવામાં આવે છે) અને આદીશ્વર છનાલય તલાટીમાં શેઠ જીવદાસ ધર્મદાસ પેઢી તરફથી ભાતું પણ યાત્રાળુઓને અપાય છે.
પહેલુ શ્રી ઋષભદેવ ભમવાનનું મંદિર આવે છે શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય મોટી સુંદર પ્રતિમાજી આકર્ષક છે બાજુમાં પણ બે મનહર પ્રતિમાજી છે બહારના ભાગમાં ૨૬ (છવીસ દહેરીઓ છે ઉપર એક દહેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી છે, ત્યા શ્રી નમિનાથજી અત્ર શ્રી સીમંધર સ્વામીનું દેરાસર છે.
વાવડી પ્લોટ તરફ જતા સુંદર જીન મંદિર ત્થા હજારો નયન નાની-મોટી પ્રતિમાજીને ભંડાર છે. ' સૌથી ટોચે ગઈ જેવીશીના નિરવાણી પ્રભુના કદંબ ગણધરના પગલાં છે. અહીં કમળાદેવીનું સ્થાનક છે, આ કદંબગિરિ તીર્થનો વહીવટ શેઠ જી. ધ. પેઢી કરે છે ને તેના સેવાભાવી ટ્રસ્ટી શેઠ વિરચંદભાઈ વકીલ તથા શેઠ અમરચંદ કામદાર પિતાના ટાઈમને ભોગ આપી વ્યવસ્થીત રીતે તીર્થને વહીવટ કરે છે તે માટે ધન્યવાદ ઘટે છે. .
પાલીતાણાથી સીધા ભંડારીયા ૪ ગાઉ થાય છે અને ત્યાંથી કદંબગિરિ ના ગાઉ થાય છે. કદાબગિરિથી બે ગાઉ એક છે. ચોકમાં હાનું સુંદર મંદિર છે. અને ધર્મશાળા છે. અહિંથી નદી ઉતરીને હસ્તગિરિ પર્વત પર જવાય છે. હાલ ઉપર જવાનો રસ્તે તૂટી ગયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org