________________
૭૮ બુરા દેખનમેં ગયો, બુરે ન મીલી કેય;
- જે દેખું દીલ ખોલકે, મેં સે બુરા ન હોય. - જમણું ગભારામાં વાસુપૂજ્યજી, ડાબામાં શાન્તિનાથ, જમણું લાઈનમાં –તાકામાં સુપાર્શ્વનાથ, શ્રી ગૌતમ તેમજ દાદાજીની પાદુકાઓ, ચશ્વરીની મૂર્તિ, ખંડ ૨ ના ગોખલામાં મહાવીર પ્રભુ, અષ્ટાપદજીના ચિત્રામણવાળા ખંડમાં, સ્ફટિક બિંબ ૯, શ્યામ ૨, સફેદ ૨, પગલાં
જેડી ૧, કુલ ૧૪. પાંચમા ગોખલામાં મેટા સ્ફટિકના બિંબ. ત્રીજા અખંડમાં શ્યામવર્ણી પાર્શ્વનાથની મોટી પ્રતિમા, ઉભય બાજુમાં દાદા
સાહેબની છબીઓ, ચોથા ખંડમાં ત્રણ જેડ દાદાજીના ચરણ તથા ચિત્રામણુણું જિનદત્તસૂરિજીકૃત ગ્રંથાદિની નોંધ તેમજ કરાવેલી શુદ્ધિની નેંધ ને બતાવેલા પરચા. ઉપરના ભાગે પાર્શ્વછના ચૌમુખ–રંગમંાપનું સોનેરી ચિત્રામણ જેમાં કથાના પ્રસંગે ઉપરાંત ફળ, ફૂલ ને વેલબુટ્ટા પણ છે. આરસથંભોની કમળ પાંખડીઓ શોભામાં વધારો કરે છે.
ચેલપુરીમાં (૨) સંભવનાથ-ડાબા જમણું રિખવદેવ તથા - મહાવીરપ્રભુ-સુંદર આકૃતિ આરસની છત્રી.
અનારકલીમાં (૩) લાલા હજારીગલનું ઘરદહેરૂં. પહેલા કમરામાં શાન્તિનાથ, સ્ફટિક બિંબ ૧૧. સબજરંગ ૧, પાનાના ૧
ચીરખાનામાં (૪) ચિંતામણી પાર્શ્વનાથ, ગૌતમસ્વામી વગેરે.
જોગવાડામાં નવી સકે (૫) ધાતુના શાન્તિજિન, પાષાણ બિંબ -આરસની છત્રી. આ સરદારસીંગ ઝવેરીનું ઘરદહેરું છે. ચાંદની એક તરફ જતાં–
હેદરકુલીમાં (૬) લાકડાના કબાટમાં ધાતુના પાશ્વજિન, નીચેના કાચના ગંજામાં નીલવણું બિંબ ૧. કાચની ગોઠવણ એવી કે જોતાં
મુખજી લાગે. સ્ફટિક બિંબ ૧, મીનાના બિંબો પણ છે. આ લાલા કનુ માથુમલનું ઘરદહસે છે. આ સિવાય કુતુબમિનાર જવાની સડકે મટકી મસીદ આગળ દાદાવાડી આવી છે. સડક છેડી હું કાચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org