________________
ચાર ઘડી રાત્રી પાછલી, સૂર્ય ઉદય પર્વત;
બ્રાહ્મ મૂહુર્ત તે જાણવું, ભજન ધ્યાન બલવંત. રંગની સુંદર બુદ્ધમૂર્તિ છે. દિવાલ પર સુંદર જીવનપ્રસંગેનું આલેખન છે. પ્રવેશમાર્ગે મોટો ઘંટ છે. એના રવમાં ઝણઝણાટ નહિ પણ અમાપ શાંતિ છે. સમીપમાં દતાં મળી આવેલ ચીજોનું સંગ્રહસ્થાન પુસ્તકાલય આદિ છે. સ્થાન જોવા લાયક છે. એટલું જ નહિં પણ સિંહપુરીમાં અહીંને ભાવ આણવા સારુ ધડો લેવા જેવું છે. શ્રી વીરના સંતાનને હવે તો શાંતિના મૂલ્ય આંકવા ઘટે. દાનવીરોએ ધર્મશાળા, મંદિરો અને અન્નક્ષેત્રો સ્થાપનમાં અહીં ઠીક ધન ખરચું છે. સ્ટેશનથી શહેર શા માઈલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org