________________
કિરણ ૧૨ સુ અચાયા અને રત્નપુરી.
નીના
૧. અાધ્યા—ફૈજાબાદ જીલ્લામાં ‘ધાગરાસ તીરે વસેલી નગરી આજે પણ અયેાધ્યા તરીકે જ ઓળખાય છે. આ પ્રાચીન નગરી પાછળ જૈન તેમ જ હિંદુ ધર્મની કેટલીયે ઐતિહાસિક શૃંખલાએ વળગેલી છે. ત્રીજા આરાના છેડા સુધી આ ભૂમિ પર યુર્ગાલક માનવીઓએ નિર્દોષ જીવનની મેજ માગેલી. એ કાળની પૂર્ણાહુતિ ટાણે સાતમા કુલકરના પનાતા પુત્ર શ્રીઋષને યુગલિક ન— નારીને સાચા માનવીઓ બનાવી શિલ્પકળા આદિના જ્ઞાન–દાન દીધા. રાજા પ્રજાના સ ંબંધ સમજાવ્યા. કથા-સાહિત્યમાં આ ભૂમિ વિનીતા આદિ નામેાથી સુપ્રસિદ્ધ છે. પુરિમતાલ નામના પરામાં શ્રીઋષભદેવને કૈવલ્યની પ્રાપ્તિ અને માતા મરૂદેવાનું હસ્તિપીઠ પર મુકિતગમન એ અહીંજ અનેલા છ ખંડ સાધી ચક્રી ભરતરિિ સિદ્ધિ સહિત આ નગરીમાંજ પાછા ફરેલા તે વેળા સાઇહાર આયંબિલથી જેણે કાયા ગાળી, વડિલ ત્રાતાની આજ્ઞા પાળી, ત્યાગને નિશ્ચય શું વસ્તુ છે એનેા ખ્યાલ આપવાની બુદ્ધિ દાખવી હતી એવી સુંદરીના દિદાર દર્શન અહીં જ કરેલાં ! આમ તો કેટકેટલું યે ગણાવી સારૂ શકાય. રામચંદ્રની અાવ્યા પણ અહીં જ, એના સંપૂ વર્ષોંન તેા કથાનુયાગના પાના ધીરજથી ફેરવવા ઘટે. તીતિ શ્રી રૂપલ્સદેવના ચ્યવન, જન્મ તે દીક્ષા કલ્યાણકા, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદનસ્વામી, શ્રી સુમતિનાથ અને શ્રી અનંતજિનના પ્રથમથી ચાર કલ્યાણકા આ પ્રદેશમાં જ થયેલાં. આમ આ પૂનિત ધામ ૧૯ કલ્યાણકાનું સ્મરણચિહ્ન છે. આ નગરીની ફરસના એ પુરાણા કાળમાં પદસ'ચારરૂપ હોઈ આત્મશ્રેયના અનુપમ નિમિત્તરૂપ છે. અહીં શ્વે.
Jain Education International
For Private & Personal Use Only
"'
www.jainelibrary.org