________________
એહ શરીર નહિ માહરૂં. એ તો પુદ્ગલ ખંધ;
હું તો ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ હાથમાં છે. જગલમાં મંગળરૂપ આ સ્થાનમાં પૂવે શ્રીપાલરાજા, કુમારદેવ શ્રાવક, સુભદ્રા સતીકુમારનંદી આદી કથાનક પ્રસિદ્ધ
વ્યકિતઓ થયેલી છે. આ પવિત્ર ભૂમિમાં-બારમાં તીર્થપતિશ્રી વાસુપૂજ્યજીના પાંચે કલ્યાણક થયા છે. પરમાત્મા મરાવીરે દેવે ત્રણ ચાતુર્માસ કરી ગૌરવ-વૃદ્ધિ કરી છે દધિવાહન મૂપની ચંપા તે આજ સ્થળે એ પ્રબુદ્ધ કરકુંડ ને ચંન્દનબાળાની જન્મભૂમિ તે આ જ શર્યાભવસૂરિએ દશવૈકાલિક સૂત્રની રચના અહીં કરેલી. એ વેલા ચંપા-કૃષ્ટચંપા-ઉત્તરચંપા આદિ તેના નામ ગણાતા. એ કાળના વિસ્તારની આજે શું વાત થાય ? ચારણીએ નીર નીકળ્યા હશે તે કાળ કે રમ્ય હશે. ભૂતકાળને યાદ કરતાં ત્રસ્પર્શના કરી પાછા ફર્યા.
અહીંથી મંદાગિરિની ટેકરી થોડી દૂર છે. ભાગલપુરથી નાની લાઈનમાં ત્યાં સીધું જવાય છે. ગામનું નામ બંસી છે. દિગંબર ધર્મશાળાઓ છે. પહાડ ગામથી ૨-૨ માઈલ અને સ્ટેશનથી જે માઈટ દૂર છે. આ ગિરિ પર વાસુપૂજ્યજીનું નિર્વાણ થયું છે. ચંપાનો પ્રાચીન વિસ્તાર અહીં સુધી હતો. ચઢાવ માઈલથી ઓછો છે. ઉપર બે મંદિરો તથા પાદુકા છે. સર્વત્ર પર્ણતા જણાય છે. સાંભળ્યા મુજબ પહાડ દિગંબર બંધુઓએ વેચાતો લીધો છે. વધુ માટે વાંચે શ્રી સૌભાગ્યવિજયજીકૃત પ્રાચીન તીર્થમાળા પૃ ૮૨.
મિથિલા નગરી નામરૂપે છે, પણ હાલ ત્યાં શ્રાવકનું ઘર નથી. એટલે પાદુકાઓ ભાગલપુરના મંદિરમાં આણેલી છે જિનમંદિરની જગ્યા પર આજે શિવલિંગ છે. મેથિલી બ્રાહ્મણ-કદર માંસભોજીનું જોર વધારે છે બાબુ રાયબદ્રિાસજીએ લીધેલી જમીન માત્ર વિદ્યામાન છે. કોઈ ધવીર નિકળે તે પુનઃ તીર્થ સ્થાપના થાય. ૨ ક્ષત્રિયકુંડ –
સવારે આંખ ઉષાત્તાં જ ચેતર ગાઢ ધુમસ વરસેલે જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org