________________
યાકિનીમહત્તમુનું શ્રીહરિભદ્રસૂરિ કૃત “પદ્દનસમુચ્ચય”
માંથી શ્રીગુણરત્નમૂરિની ટકાવાળું
જૈન દર્શન
જૈન સંપ્રદાયને માનનારા બે પ્રકારના છે – નંબર અને દિગંબર.
તાંબાના વેવ અને આચાર આ પ્રમાણે છે: શ્રેતાંબર મુનિઓને શ્વેતાંબર સાધુએ પિતાની પાસે રજોહરણ (ઓ ) વિષ અને આચાર અને મુહપતી રાખે છે. મારે હજામત ન કરાવતા
હાથવતી જ દાદી અને મુછ તથા માથાના વાળને ખેંચી કાઢે છે–એ તેઓનું મુખ્ય નિશાન છે. તેઓ નીચેના કપડા તરીક ચળ પદ પહેરે છે, ઉપરના કપડા તરીકે કપ ઓટે છે અને માથે કશું ય પહેરતા નથી-એ તેઓને વેષ છે. માર્ગે ચાલતાં, ઉઠતાં કે બેસતાં કઈ ૫.૨ જીવને જરાય દુઃખ ન થાય તેવું તેઓ લય રાખે છે-ચાલતી વખતે સરા પ્રમાણ માર્ગ ઉપર સ્થિર દુષ્ટ રાખીને તેઓ ચાલે છે, બેલવામાં, આહારને મેળવવામાં, વસ્તુ લેવા-મૂકવામાં અને ખરાપણી કરવામાં પણ તેઓ એક પણ જીવને જરાય ત્રિાસ ન થાય તેવી કાળજી રાખે છે. મનને, તનને અને વચનને દાબમાં રાખે છે. મન વચન અને કાયાથી હિંસા કરતા નથી, કરાવતા નથી અને કરવામાં અનુમત પણ દેતા નથી. બધે ઠેકાણે અને હમેશા સાચું બોલે છે. કોઇનું દીધું કાંઈ પણ ક્યારે ય લેતા નથી. નિત્ય મન. વચન અને કાયામ કરી બ્રાયને પાળે છે કોઈ પ્રકારની ધમ-સામગ્રી પણ છ-મારા પ–રાખતા નથી–એ તેઓનાં પાંચ યાને કે મહાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org