________________
ઉપસંહાર.
મેં આ પુસ્તકની આટલી લાંબી અને નીરસ પ્રસ્તાવના લખીને વાચકોને જે કંટાળો આપે છે તે બદલ, પ્રસ્તાવનામાં અને અનુવાદમાં થએલી મારી ભૂલે બદલ અને શરૂઆતમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પ્રાચીન ગ્રંથોમાં દર્શનની હકીક્ત” અને “દશને વિષે ચાલુ થએલી કેટલીક કથાઓ' આ બે વિષયે આ પ્રસ્તાવનામાં ન આપવા બદલ વાચંદાની ક્ષમા માગું છું. પ્રસ્તાવના પ્રેસમાં જતાં હું કાતરમાં જોડાશે એટલે જ એ બે વિષયને (એ વિશેની બધી કાચી સામગ્રી મારી પાસે હયાત છતાં) ન લખી શકયો. આ અનુવાદ અને પ્રસ્તાવના વિષે કોઈ પણ જેન કે જેનેતર સાક્ષર મને કાંઈ ગ્ય સૂચના કરશે તો જરૂર હું તેઓને ૧ણી થઈશ.
ગુજરાત પુરાતત્વ મંદિર–અમદાવાદ,
શ્રાવણ સુદિ પ. ૧૯૭૯
એરાદાસ જીવાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org