________________
(त्र प्रसिधाना -बुध) अहवा - चिंतइ न अन्नकज, दूरं परिहरइ अट्ट-रोदाई। एगग्गमणो वंदइ, मणपणिहाणं हवइ एयं ।। २४८ ॥ अथवा - चिन्तयते नान्यकार्यं दूरं परिहरत्यार्त्त-रौटे। एकाग्रमना वन्दते मनःप्रणिधानं भवत्ये(तत्)वम् ।। २४८ ।।
અથવા મન, વચન અને કાયાનું જુદુ જુદું પ્રણિધાન બતાવે છે. ચૈત્યવંદના કરતી વખતે અન્ય કોઈ પણ કાર્યનો વિચાર ન કરે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અત્યંત ત્યાગ કરે અને એકાગ્રચિત્તે પ્રભુજીને વંદના કરે તે મનનું प्रसिधान थाय. (२४८)
विगहा-विवायरहितो, वज्जितो मूय-ढड्ढरं सई । वंदइ सपयच्छेयं, वायापणिहाणमेतं तु ॥ २४९ ।। विकथा-विवादरहितो वर्जयन्मूक-ढड्ढरं शब्दम् । वन्दते सपदच्छेदं वाक्प्रणिधानमेतत्तु ।। २४९ ।।
વિકથા અને વિવાદ ન કરતો, ઘીમા ધીમા અસ્પષ્ટ કે બહુ મોટા અવાજે નહીં બોલતો, દરેક પદોને છૂટા પાડવા પૂર્વક બોલીને વંદન કરે તે વચનનું प्रसिधान वाय. (२४८)
पेहत-पमजंतो, करेइ उहण-निसीयणाईयं । वावारंतररहिओ, वंदइ इय कायपणिहाणं ॥ २५० ॥ . प्रेक्षमाण-प्रमार्जयन् करोत्युत्थान-निषदनादिकम् । व्यापारान्तररहितो वन्दत इति कायप्रणिधानम् ।। २५० ।।
નીચે જોઇ, પૂંજી-પ્રમાજી ઉઠવું બેસવું વિગેરે કરે, એના સિવાયની કોઇ પણ ક્રિયાથી રહિતપણે ચૈત્યવંદના કરે તેને કાયાનું પ્રણિધાન જાણવું.(૨૫૦)
एवं पुण तिविहं पि हु, वंदंतेणाइओ उ कायव्वं । जम्हा दह-तियसारा, सुवंदणा होइ एवं तु ॥ २५१ ।।
____७४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org