________________
मुक्ताशुक्तिर्मुद्रा समौ यत्र द्वावपि गर्भितौ हस्तौ ।
तौ पुनर्ललाटदेशे लग्नावन्येऽलग्नाविति ।। २४० ।।
બે હાથને જોડીને વચ્ચેથી પોલાણ રહે તે રીતે બહારથી ઉપસાવવા. આ રીતે મુક્તાશક્તિ મુદ્રા થાય. આ પ્રમાણે રાખેલા હાથને લલાટે જોડવા. અન્ય આચાર્યોના મતે કપાળે લગાડવા નહીં પણ દૂર રાખવા. (૨૪૦)
(प्रश्र )
चोयगो
वन्नाइसु उवओगो, जुगवं कह घडइ एगसमयम्मि ? | दो उवओगा समए, केवलिणो वि हु न जं इट्ठा ।। २४१ ।। चोदक -
-
वर्णादिषूपयोगो युगपत्कर्थं घटत एकसमये ।
द्वावुपयोगौ समेये केवलिनोऽपि खलु न यदिष्टौ ।। २४१ ।।
શિષ્યપ્રશ્ન-વર્ણ, અર્થ અને આલંબન, ત્રણેમાં એક સમયે એકી સાથે ઉપયોગ રાખવો કઇ રીતે ઘટે ? કેમકે શાસ્ત્રમાં કેવળી ભગવંતને પણ એક સમયમાં બે ઉપયોગ માન્યા નથી. (૨૪૧)
( उत्तर. )
आयरिओ
कमसो वि संभवता, जुगवं नजंति ते वि भिन्ना वि । चित्तस्स सिग्घकारित्तणेण एगत्तभावाओ ।। २४२ ।। आचार्यः
-
क्रमशोऽपि संभवन्तौ युगपज्ज्ञायेते तावपि भिन्नावपि । चित्तस्य शीघ्रकारित्वेनैकत्वभावात् ।। २४२ ।।
આચાર્યનો પ્રત્યુત્તર - વર્ણાદિમાં ઉપયોગ ક્રમશઃ ઉત્પન્ન થતા હોવા છતાં અને ભિન્ન હોવા છતાં ચિત્ત અત્યંત ઝડપથી ફરતું હોવાથી ભેદનો ખ્યાલ ન આવતાં એક જણાય છે તેથી એકી સાથે ઉપયોગ જાય છે તેમ જણાય છે.
(२४२)
Jain Education International
७१
For Private & Personal Use Only
www.jainelibrary.org