________________
(पंया लिपात) दो जाणू दोन्नि करा, पंचमयं होइ उत्तमंग तु । सम्म संपणिवाओ, नेओ पंचंगपणिवाओ ।। २३७ ॥ द्वौ जानू द्वौ करौ पञ्चमकं भवत्युत्तमाङ्गं तु । सम्यक् संप्रणिपातो ज्ञेयः पञ्चाङ्गप्रणिपातः ।। २३७ ।।
બે ઢીંચણ, બે હાથ અને પાંચમું માથું, આ પાંચ અંગને એકઠા કરી સારી રીતે નમવું તે પંચાંગ પ્રણિપાત જાણવો. (૨૩૭)
(योगमुद्रा) अन्नोन्नतरियंगुलिकोसागारेहिँ दोहिं हत्थेहिं । पिट्टोवरि कुप्परसंठिएहिं तह जोगमुद्द त्ति ॥ २३८ ।। अन्योन्यान्तरिताङ्गुलिकोशाकाराभ्यां द्वाभ्यां हस्ताभ्याम् । उदरोपरि कूर्परस्थिताभ्यां तथा योगमुद्रेति ।। २३८ ।।
પેટ પર અડકાડેલી કોણીવાળા બે હાથની આંગળીઓ એક પછી એક ક્રમશઃ ગોઠવતાં કોશના ડોડા જેવો (બીડાયેલા કમળ જેવો) આકાર થાય તેને योगमुद्रा वाय. (२३८)
(निमुद्रा) चत्तारि अंगुलाई, पुरओ ऊणाई जत्थ पच्छिमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ।। २३९ ।। चत्वारोऽगुलाः पुरत ऊना यत्र पश्चिमतः । पादयोरुत्सर्ग एषा पुनर्भवति जिनमुद्रा ।। २३९ ।।
સીધા રાખેલા પગના તળિયા વચ્ચે આગળથી ચાર આંગળ અંતર અને પાછળથી થોડુંક ઓછું અંતર આ પ્રમાણે રાખી કાયોત્સર્ગ કરતાં જિનમુદ્રા થાય. (२३८)
(मुस्तान्ति मुद्रा) मुत्तासुत्ती मुद्दा, समा जहिँ दो वि गब्भिया हत्था । ते पुण णिडालदेसे, लग्गा अन्ने अलग्ग त्ति ।। २४० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org