________________
(मासंबननु स्म२९४) भावारिहंतपमुहं, सरेज आलंबणं पि दंडेसु । अहवा जिणबिंबाई, जस्स पुरो वंदणाऽऽरद्धा ।। २३४ ।। भावार्हत्-प्रमुखं स्मरेदालम्बनमपि दण्डेषु । अथवा जिनबिम्बादि यस्य पुरो वन्दनाऽऽरब्धा ।। २३४ ।।
સૂત્રોના ઉચ્ચારણ વખતે ભાવ અરિહંત પ્રમુખ આલંબનનું પણ સ્મરણ કરે અથવા જેની સમક્ષ ચૈત્યવંદનાનો આરંભ કર્યો છે એવા જિનબિમ્બાદિનું પણ मानसि स्म२९५ ४३. (२३४)
(भुद्रात्रि) कयपंचगणामो, साणंदो वदणे पयट्टतो। धारेज धीरचित्तो, मुद्दाओ तिन्नि जं भणियं ।। २३५ ।। कृतपञ्चाङ्गप्रणामः सानन्दो वन्दने प्रवर्त्तमानः । धारयेद् धीरचितो मुद्रास्तिस्त्रो यद्भणितम् ।। २३५ ।।
પાંચ અંગોને ભેગા કરવા પૂર્વક નમસ્કાર કરીને આનંદપૂર્વક વંદનમાં પ્રવર્તતો ધીર ચિત્તવાળો આત્મા ત્રણ મુદ્રાને ધારણ કરે, કેમકે કહ્યું છે ..(२३५)
. (७ मुद्राथी | २७?) पंचंगो पणिवाओ, थुइपाढो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ।। २३६ ।। पञ्चाङ्गः प्रणिपातः स्तुतिपाठो भवति योगमुद्रायाम्। वन्दनं जिनमुद्रायां प्रणिधानं मुक्ताशुक्त्याम् ।। २३६ ।।
નમસ્કાર પાંચ અંગ ભેગા કરીને થાય. સ્તુતિ પાઠ યોગમુદ્રામાંકરાય, પંચપરમેષ્ઠિને ચોવીસ તીર્થકરોને વંદનરૂપ કાયોત્સર્ગ જિનમુદ્રામાં અને પ્રણિધાન એટલે કે પ્રાર્થના મુક્તાશક્તિ મુદ્રામાં થાય. (૨૩૬).
(૧ આ અને તેના પછીની ૪ ગાથાઓ ત્રીજા વંદનપંચાશકમાં, ગાથા નં. ૧૭ થી ૨૧)
____
१८
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org