________________
રજોહરણની દશીઓના અગ્રભાગથી પ્રમાર્જે. (૨૩૦)
( वर्णाहित्रि ) भावेज य वंदतो वन्नाइतियं मणम्मि एगग्गो । तं पुण भणति मुणिणो, वन्नत्थालंबणसरूवं ।। २३१ ।। भावयेत च वन्दमानो वर्णादित्रिकं मनस्येकाग्रः । तं पुनर्भणन्ति मुनयो वर्णार्थालम्बनस्वरूपम् ।। २३१ ।। પરમાત્માને વંદન કરતો આત્મા એકાગ્ર ચિત્તવાળો થઇ વર્ણાદિત્રિકનું ચિંતન કરે. મહાત્માઓ વર્ણ, અર્થ અને આલંબનરૂપ વર્ણાદિત્રિક બતાવે છે. ( २३१)
( वर्जनुं स्व३५ )
थुइदंडाईवन्ना, उच्चरियव्वा फुडा सुपरिसुद्धा ।
सर - वंजणाइभिन्ना, सपयच्छेया उचियघोसा ।। २३२ ।। स्तुतिदण्डादिवर्णा उच्चरितव्याः स्फुटाः सुपरिशुद्धाः । स्वर - व्यञ्जनादिभिन्नाः सपदच्छेदा उचितघोषाः ।। २३२ ।।
स्तुति स्तोत्राहिना वर्शो (अक्षरो ) स्पष्ट रीते, अत्यंत शुद्ध, સ્વર-વ્યજંનમાં સ્પષ્ટ ભેદ પડે તે રીતે, પદચ્છેદ સાથે (શબ્દ પૂર્ણ થાય ત્યાં અટકવા સાથે) અને યોગ્ય ઘોષ સાથે ઉચ્ચારવા જોઇએ. (૨૩૨)
( अर्धनुं चिंतन )
चिंतेयव्वो सम्मं, तेसिं अत्थो जहापरिन्नाणं । सुन्नहिययत्तमिहरा, उत्तमफलसाहगं न भवे ।। २३३ ।। चिन्तयितव्यः सम्यक् तेषामर्थो यथापरिज्ञानम् । शून्यहृदयत्वमितरथोत्तमफलसाधकं न भवेत् ।। २३३ ।।
જે રીતે (ગુરૂભગવંત પાસેથી કે બીજા પાસેથી) સૂત્રાર્થનું જ્ઞાન મેળવ્યું હોય તે રીતે તે વર્ણો અને પદોનો અર્થ સારી રીતે વિચારવો કેમકે ભાવશૂન્યપણું ચૈત્યવંદનને ઉત્તમ ફળનું સાધક બનવા દેતું નથી. (૨૩૩)
Jain Education International
५८
For Private & Personal Use Only
www.jainelibrary.org