SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (५२मात्मानी अवस्थात्रि) भावेज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्त । छउमत्थ-केवलितं, मुत्तत्तं चेव तस्सत्थो । २१७ ।। भावयेताऽवस्थात्रिकं पिण्डस्थ-पदस्थ-रूपरहितत्वम् । छद्यस्थ-केवलित्वं मुक्तत्वं चैव तस्यार्थः ।। २१७ ।। આ બે પૂજા કર્યા પછી પરમાત્માની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત (રૂપરહિતપણું) આ ત્રણ અવસ્થાનું ચિંતન કરવું. પિંડસ્થ અવસ્થા પરમાત્માનો | છદ્મસ્થકાળ, પદસ્થ અવસ્થા = કેવળીપણું, રૂપરહિતપણું = સિદ્ધાવસ્થા (सिद्धावस्था). (२१७) (पिंजस्य अवस्थामा मावस्था) उभयकरधरियकलसा, गयगयसुरवइपुरस्सरा तियसा । गायंत वायंता, उवरि जिणेदस्स निम्मविया ।। २१८ ।। ठावंति मणे नूर्णं, संपइ अम्हारिसस्स लोयस्स । जम्मणसमयपयट्टे, मजणमहिमासमारंभ ।। २१९ ॥ उभयकरधृतकलशा गजगतसुरपतिपुरस्सरास्त्रिदशाः । गायन्तो वादयन्त उपरि जिनेन्द्रस्य निर्मिताः ।। २१८ ।। स्थापयन्ति मनसि नूनं संप्रत्यस्मादृशस्य लोकस्य । जन्मसमयप्रवृत्तं मजनमहिमासमारम्भम् ।। २१९ ।। ઐરાવણ હાથી પર બેઠેલા ઈન્દ્રને મોખરે રાખી, બન્ને હાથમાં કળશ ધારણ કરી ગીત ગાતા અને વાજિંત્રો વગાડતા દેવો પરમાત્માની પ્રતિમાની) ઉપર નિર્માણ કરાવેલા છે તે..અત્યારે અમારા જેવા લોકોના મનમાં ખરેખર પરમાત્માના જન્મ સમયે પ્રવર્તેલા અભિષેકના સમારંભના મહિમાને સ્થાપિત ७३ छे. (२१८-१८) (यावस्था) वत्था-ऽऽहरण-विलेवण-मल्लेहिँ विभूसिओ जिणवरिंदो। रायसिरिमणुहवंतो, भाविजइ भवियलोएण ।। २२० । १४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy