________________
આવે છે અને ઉપરોક્ત પાંચ ઉપરાંત ફળ, જળ અને નૈવેદ્ય સાથે અષ્ટપ્રકારી पूभ थाय. (२१०)
(अन्योनो मत )
अन्ने अड्डवयार, भणति अहंगमेव पणिवायं ।
सो पुण सुए न दीसइ, न य आइन्नो जिणमयम्मि ।। २११ ।। अन्येऽष्टोपचारां भणन्त्यष्टाङ्गमेव प्रणिपातम् ।
स पुनः श्रुते न दृश्यते न चार्चीणो जिनमते ।। २११ ।।
બીજાઓ અષ્ટાંગ પ્રણિપાતને જ અષ્ટોપચારા પૂજા તરીકે કહે છે પણ તેવું આગમાદિ ગ્રન્થોમાં કયાંય દેખાતું નથી કે જિનશાસનમાં કયારેય આચરાયેલું नथी. (२११)
( सर्वोपयारा पूभ )
सव्वोवयारजुत्ता, ण्हाण - ऽञ्चण- नट्ट - गीयमाईहिं । पव्वाइएसु कीरs, निचं वा इड्ढितेहिं ।। २१२ ।। सर्वोपचारयुक्ता स्राना - ऽर्चन - नृत्य - गीतादिभिः । पर्वादिकेषु क्रियते नित्यं वा ऋद्धिमद्भिः ।। २१२ ।।
स्नान, धूभ, नृत्य, गीत विगेरेथी राती पूभ सर्वोपयारा उहेवाय छे. તે પર્વાદિ ઉત્તમ દિવસોમાં કરાય છે અથવા તો ઋદ્ધિમાન શ્રાવકો વડે નિત્ય डराय छे. (२१२)
( धूभनुं इज )
विग्घोवसामिगेगा, अब्भुदयपसाहणी भवे बीया । नेव्वाणसाहणी तह, फलया उ जहत्थनामेहिं ।। २१३ ।।
तहा
तथा
-
विघ्नोपशामिकैकाऽभ्युदयप्रसाधनी भवेद्वितीया । निर्वाणसाधनी तथा फलदा तु यथार्थनामभिः ।। २१३ ।। પહેલી અંગપૂજાનું નામ વિઘ્નોપશામિકા પૂજા. બીજીનું નામ
Jain Education International
૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org