________________
(ઋદ્ધિપ્રાપ્ત શ્રાવકને જિનમંદિર જવાનો વિધિ) इड्ढीपत्तो सड्ढो, मजण-भूसणसमुजलसरीरो। सयलपरिवारकलिओ, विहवोचियवाहणारूढो ॥ १८३ ।। ऋद्धिप्राप्तः श्राद्धो मजन-भूषणसमुज्ज्वलशरीरः । सकल परिवारकलितो विभवोचितवाहनारूढः ।। १८३ ॥ गंधव्वगीय-वाइयकल-काहलरोलमुहलियदियंतो । तित्थुन्नई कुणंतो, वञ्चइ जिणमंदिरदुवारं ॥ १८४ ॥ गन्धर्वगीत-वादित्रकल-काहलकोलाहलमुखरितदिगन्तः । तीर्थोन्नतिं कुर्वन् व्रजति जिनमन्दिरद्वारम् ।। १८४ ।।
જેને ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવો સમૃદ્ધ શ્રાવક સ્નાન કરવા દ્વારા અને આભૂષણોને કારણે દેદીપ્યમાન શરીરવાળો, વૈભવને ઉચિત વાહન પર આરૂઢ થઈ સકળ પરિવારથી યુક્ત નૃત્યયુક્ત, ગીત વાજિંત્રનો મધુરનાદ અને કાહલ-વાજિંત્ર વિશેષના નાદથી દિશાઓને બહેરી બનાવતો, આમ શાસનની પ્રભાવના કરતો તે જિનમંદિરના દ્વાર પાસે પહોંચે. (૧૮૩-૮૪)
(पांय अभिगम). जिणदिहिगोयरगओ, ससंभमं वाहणा समोयरइ । मुंचइ य वाहणाई, राया उण रायककुहाई ।। १८५ ॥ जिनदृष्टिगोचरगतः ससंभ्रमं वाहनात्समवतरति । मुञ्चति च वाहनादि राजा पुना राजककुधानि ।। १८५ ॥
પરમાત્માના દ્રષ્ટિપ્રદેશમાં આવે ત્યારે તુરત જ સંભ્રમસહિત વાહનમાંથી નીચે ઉતરે, વાહન વિગેરે આડંબરના સાધનો છોડી દે અને જો તે શ્રાવક રાજા डोय तो भुगट, छत्र, ६॥हि २४यितीनो त्याग ४३. (१८५)
तंबोलं कुसुमाई, वोसिरइ करेइ उत्तरासंगं । तो अहिगयगाहाए, अत्थो अवयरइ एत्ताहे ।। १८६ ।। ताम्बूलं कुसुमानि व्युत्सृजति करोति उत्तरासङ्गम् । ततोऽधिगतगाथाया अर्थोऽवतरतीदानीम् ।। १८६ ।।
५४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org