________________
ચારિત્રીને ઉત્કૃષ્ટ બાકીના જીવો તો અનધિકારી જ છે. (૧૦૮)
चिइवंदणासरुवं, भणियं वोच्छं विहाणमेत्ताहे । तं पुण संपुन्नाए, संपुन्न होइ एवं तु ।। १७९ ।।
चैत्यवन्दनास्वरूपं भणितं वक्ष्ये विधानमिदानीम् । तत्पुनः संपूर्णायाः संपूर्णं भवत्येवं तु ।। १७९ ।।
ચૈત્યવન્દનાનું સ્વરૂપ કહ્યું, હવે તેની વિધિને કહીશ. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની | | સંપૂર્ણ વિધિ આ પ્રમાણે હોય છે. (૧૭૯)
(श त्रिी ) तिन्नि निसीही तिन्नि य, पयाहिणा तिन्नि चेव य पणामा । तिविहा पूआ य तहा, अवत्थतियभावणं चेव ।। १८० ।। तिस्त्रो नैषेधिक्यः तिस्त्रश्च प्रदक्षिणाः त्रय एव च प्रणामाः । त्रिविधा पूजा च तथा अवस्थात्रिकभावनं चैव ।। १८० ।। तिदिसिनिरक्खणविरई, पयभूमिपमजणं च तिक्खुत्तो। वन्नाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ।। १८१ ।। त्रिदिग्निरीक्षणविरतिः पदभूमिप्रमार्जनं च त्रिकृत्वः । वर्णादित्रिकं मुद्रात्रिकं च त्रिविधं च प्रणिधानम् ।। १८१ ।।
ત્રણ નિસીહી, ત્રણ પ્રદક્ષિણાઓ, ત્રણ પ્રણામ, ત્રણ પ્રકારની પૂજા અને ત્રણ અવસ્થાનું ચિંતવન, ત્રણ દિશાઓમાં જોવાનો ત્યાગ, પગ રાખવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન, વર્ણાદિ ત્રણમાં ચિત્તની ઉપયુક્તતા, ત્રણ મુદ્રા અને ત્રણ પ્રકારનું પ્રણિધાન- આ ચૈત્યવન્દનાની વિધિ થઈ (૧૮૦-૮૧)
एयासिं गाहाणं, आयरियपरंपरेण पत्ताणं । भावत्थो साहिजइ, सुहावबोहाहिँ गाहाहिं ।। १८२ ।। एतासां गाथाना आचार्यपरम्परया प्राप्तानाम् । भावार्थः कथ्यते सुखावबोधाभिर्गाथाभिः ।। १८२ ।।
પૂર્વાચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલ આ (બે) ગાથાઓનો ભાવાર્થ સુખેથી જ્ઞાન મેળવી શકાય એવી સરળ ગાથાઓ વડે હવે કહેવાય છે. (૧૨)
५3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org