________________
वंदइ उभओकालं, पि चेइयाई थय-थुईपरमो । जिणवरपडिमागर-धूव-पुप्फ-गंधञ्चणुजुत्तो ।। १६२ ।। वन्दत उभयकालमपि चैत्यानि स्तव-स्तुतिपरमः । जिनवरप्रतिमा अगर-धूप-पुष्प-गन्धार्चनोद्युक्तः ।। १६२ ।।
ઉભયકાળ જિનચૈત્યોને સ્તુતિ અને સ્તોત્રમાં તત્પર એવો શ્રાવક વંદે અને જિનેશ્વર પરમાત્માની પ્રતિમાને અગર-ધૂપ-પુષ્પ અને વિલેપનની પૂજા કરવામાં ઉઘુક્ત તે શ્રાવક નમસ્કાર કરે. (૧૬૨).
(બાકીના છ ભેદોની સાધુ અને શ્રાદ્ધોને કર્તવ્યતા) सेसा पुण छब्भेया, कायव्वा देसकालमासन्ज । समणेहिँ सावएहिं, चेइयपरिवाडिमाईसु ।। १६३ ।। शेषा पुनः षड्भेदा कर्तव्या देशकालमासाद्य । श्रमणैः श्रावकैश्चैत्यपरिपाट्यादिषु ।। १६३ ।।
બાકીની છ ભેજવાળી ચૈત્યવંદના દેશકાળને પામીને સાધુભગવંતોએ અને શ્રાવકોએ ચૈત્યપરિપાટી વિગેરેમાં કરવી જોઈએ. (૧૬૩)
(त्यमायनी साक्षी) भणियं च - निस्सकडमनिस्सकडे, वा वि चेइए सव्वहिं थुई तिन्नि ।
वेलं व चेइयाणि वि, नाउं एक्कक्किया वा वि ।। १६४ ।। भणितं च - . निश्राकृतेऽनिश्राकृते वाऽपि चैत्ये सर्वत्र स्तुतयस्तिस्त्रः । वेलां वा चैत्यानि वा ज्ञात्वा एकैकिका वापि ।। १६४ ।।
વળી કહ્યું છે કે નિશ્રાકૃત ચૈત્ય-કોઈ ગચ્છવિશેષનું ચૈત્ય અને અનિશ્રાકૃત ચૈત્ય-કોઈ ગચ્છવિશેષનું નહી એવું સામાન્ય ચૈત્ય આ બધી જગ્યાએ ત્રણ સ્તુતિઓથી સ્તવના કરવી અથવા સમય અને ચૈત્યને જાણીને એકેક સ્તુતિ પણ ४२वी. (१९४)
एएसिं भेयाणं, उवलक्खणमेव वन्निया तिविहा ।
४८
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org