SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ सच्चिय सकथयंता, नेया जिट्ठा जहन्नियासन्ना । स च्चिय इरिआवहिआसहिआ सक्कथयदंडेहिं ।। १५५ ।। सा खलु शक्रस्तवान्ता ज्ञेया जयेष्ठा जघन्यकासंज्ञा । सैवेर्यापथिकीसहिता शक्रस्तवदण्डैः ।। १५५ ।। મધ્યમ વંદનામાં જ અન્ને શક્રસ્તવ બોલવામાં આવે તો ઉત્કૃષ્ટ જઘન્ય ચૈત્યવંદના જાણવી. તે જ (પૂર્વોક્ત) ચૈત્યવંદના ઇરિયાવહિ, નમુન્થુણં અને અરિહંત ચેઇઆણં સુધી કરે તે (જઘન્ય મધ્યમ વંદના) (૧૫૫) मज्झिमकणिट्ठिगेसा, मज्झिम (वि) जेट्ठा उ होइ सा चेव । चेइयदंडयथुइएगसंगया सव्वमज्झिमया ।। १५६ ।। मध्यमकनिष्ठिकैषा मध्यम (वि) जयेष्ठा तु भवति सा चैव । चैत्यदण्डकस्तुत्येकसंगता सर्वमध्यमिका ।। १५६ ।। તે જઘન્ય મધ્યમા જાણવી. તે જ ચૈત્યવંદના અરિહંત ચેઇઆણં અને એક સ્તુતિથી યુક્ત બને, તે સર્વમધ્યમા એવી મધ્યમમધ્યમા ચૈત્યવંદના જાણવી. (१५५) मज्झिमजेडा स चिय, तिन्नि थुईओ सिलोयतियजुत्ता । उक्कोसकणिट्ठा पुण, स चिय सक्कत्थयाइजुया ।। १५७ ।। मध्यमज्येष्ठा सा खलु ~ तिस्त्रः स्तुतयः श्लोकत्रिकयुक्ता । उत्कृष्टकनिष्ठा पुनः सैव शक्रस्तवादियुता ।। १५७ ।। મધ્યમમધ્યમા ચૈત્યવંદનામાં ત્રણ સ્તોત્ર સહિત ત્રણ સ્તુતિઓ ઉમેરાય તો ઉત્કૃષ્ટ મધ્યમા વંદના થાય. ઉત્કૃષ્ટ મધ્યમા વંદનામાં શક્રસ્તવાદિ સ્તોત્રો ઉમેરાય તો જધન્યોત્કૃષ્ટા વંદના થાય. (૧૫૭) थुइजुयलजुयलएणं, दुगुणियचेइयथयाइदंडा जा । सा उक्कोसविजेट्ठा, निद्दिट्ठा पुव्वसूरीहिं ।। १५८ ।। स्तुतियुगलयुगलकेन द्विगुणितचैत्यस्तवादिदण्डा या । सा उत्कृष्टविज्येष्ठा निर्दिष्टा पूर्वसूरिभिः ।। १५८ ।। જઘન્યોત્કૃષ્ટ દેવવંદના સ્તુતિઓના બે જોડકા અને ડબલ-ડબલ ४५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy