SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - अप्पत्थुयमाढविअं, आइन्नवियारणं एयं ।। १४८ ।। आह परो जिनवन्दनविधानमारभ्य किं युक्तम् ? । अप्रस्तुतमारब्धमाचीर्णविचारणमेतत् ।। १४८ ।। શિષ્ય પ્રશ્ન કરે છે - જિનેશ્વર પરમાત્માને વંદન કરવાની વિધિનો આરંભ કરી અપ્રસ્તુત એવી આ આચરણાની વિચારણા શરૂ કરવી એ શું યોગ્ય છે? (१४८) नापत्थुयमेत्थ जओ, एयं चिय अंतरंगमुवइडं । भावविसुद्धिसरूवं, पढम ता वंदणविहाणं ।। १४९ ।। नाप्रस्तुतमत्र यत एतत्खलु अन्तरङ्गमुपदिष्टम् । भावविशुद्धिस्वरुपं प्रथम ततो वन्दनविधानम् ।। १४९ ।। પ્રત્યુત્તર - આ વિચારણા અપ્રસ્તુત નથી કેમકે આ તો આંતરિક અંગનો જ ઉપદેશ છે. ભાવની વિશુધ્ધિનું સ્વરૂપ એ વંદનની વિધિનું સૌ પ્રથમ અંગ छ. (१४८) (Asीनी या निष्क्षण) कुग्गाहदूसियमणो, समुज्जमंतो वि बज्झकिञ्चेसु । विहिवंदणाणुरुवं, फलं न पावेइ दुब्बुद्धी ।। १५० ।। कुग्राहदूषितमनाः समुद्यच्छन्नपि बाह्यकृत्येषु । विधिवन्दनानुरुपं फल न प्राप्नोति दुर्बुद्धिः ।। १५० ।। કદાગ્રહથી દૂષિત ચિત્તવાળો દુબુધ્ધિ જીવ બાહ્ય ક્રિયાઓમાં ઉદ્યમ કરવા છતાં પણ વિધિપૂર્વકની વંદનાથી મળવા જોઇતા ફળને પામી શકતો નથી. (१५०) __ Jalin Education International ४४ For Private & Personal use only Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy