________________
(संघना होष ढांना सुपी) जो पुण संतासंते, दोसे गोवेइ समणसंघस्स । विमलजसकित्तिकलिओ, सो पावइ निव्वुई तुरियं ॥ १३५ ।। यः पुनः सतोऽसतो दोषान् गोपायति श्रमणसङ्घस्य । विमलयशःकीर्तिकलितः स प्राप्नोति निर्वृतिं त्वरितम् ।१३५।।
જે કોઈપણ શ્રમણપ્રધાન સંઘના સભૂત કે અસભૂત દોષોને ઢાંકે તે નિર્મળ યશ અને કીર્તિ પ્રાપ્ત કરી શીઘ મોક્ષનગરીને પામે છે. (૧૩૫)
जह कणरक्खणहेङ, रक्खिजइ जत्तओ पलालं पि । सासणमालिन्नभया, तहा कुसीलं पि गोवेजा ।। १३६ ।। यथा कणरक्षणहेतुं रक्ष्यते यत्नतः पलालमपि । शासनमालिन्यभयात्तथा कुशीलमपि गोपायेत् ॥ १३६ ।।
જેમ અનાજના દાણાઓના રક્ષણ માટે પ્રયત્નપૂર્વક ઘાસનું પણ રક્ષણ કરાય છે, તેમ શાસનના અપયશના ભયથી કુશીલ જીવોના દોષોને પણ ઢાંકે. (१39)
भणियस्स तत्तमेयं, संघस्सासायणा न कायव्वा । सोउं सगरसुआणं, दुव्विसहं दुक्खरिंछोलिं ।। १३७ ॥ भणितस्य तत्त्वमेतत्सङ्घस्याशातना न कर्तव्या । श्रुत्वा सगरसुतानां दुर्विषहाँ दुःखपङ्क्तिम् ।। १३७ ।।
અત્યાર સુધી જે કહ્યું તેનો નિચોડ આ છે કે – સગર ચક્રવર્તીના પુત્રોએ ભોગવેલા દુઃસહ્ય દુઃખોની પરંપરા સાંભળીને (નિર્ણય કરવો કે) સંઘની माशातना पिन ४२वी. (१३७)
_(अन्यायाधनो मत) अन्नो भणेज कोई, ओसरणठियस्स वीयरागस्स । इंदाइएहिँ न कया, मजण-मल्लाइणा पूजा ।। १३८ । जिणपडिछंदो पडिमा, संपइ तासिं पि सा न खलु जुत्ता।
४०
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org