________________
પોતાને પંડિત માનતો અસહ્વાહી મનુષ્ય સંઘની અવગણના કરતો હોય તો જમાલિ પ્રમુખ નિકૂવોથી પોતાને કઈ રીતે જુદો માને છે? (૧૩૧)
(संघर्नु अपमान भने तेनु३५) संसिजइ नियकिरिया, दूसिजइ सयलसंघववहारो। कत्तो एत्तो वि परा, विमाणणा हँदि ! संघस्स ? ।। १३२ ।। । शस्यते निजक्रिया दूष्यते सकलसंघव्यवहारः । कुत इतोऽपि परा विमानना हन्त ! सङ्घस्य ? ।। १३२ ।।
પોતાની સ્વમતિકલ્પિત ક્રિયાની પ્રશંસા કરાય અને સકળ શ્રી સંઘની ચાલી આવતી આચરણાને દૂષિત કરાય (દોષિત બતાવાય), આના કરતાં બીજી કઈ મોટી સંઘની આશાતના હોઇ શકે? (આ જ સંઘની મોટામાં મોટી આશાતના छ.)(१३२)
जो जिणसंघं हीलइ, संघावयवस्स दुक्कयं दहूं। सव्वजणहीलणिजो, भवे भवे होइ सो जीवो ।। १३३ ।। यो जिनसङ्ख हेलति सङ्घावयवस्य दुष्कृतं दृष्टवा । सर्वजनहेलनीयो भवे भवे भवति स जीवः ।। १३३ ।। . .
સંઘના અવયવભૂત એકાદ-બે વ્યક્તિના દુષ્કૃતને જોઇને જ સમગ્ર જૈનસંઘની નિંદા કરે છે, તે વ્યક્તિ ભવોભવ સર્વ જીવોને નિંદનીય બને છે. (१33)
जइ कम्मवसा केई, असुहं सेवंति किमिह संघस्स ? । विट्टालिजइ गंगा, कयाइ किं वासवारेहिं ? ।। १३४ ।। यदि कर्मवशात्केऽपि अशुभं सेवन्ते किमिह सङ्घस्य ? । विटाल्यते गङ्गा कदापि किं वासवारैः ? ।। १३४ ।।
જો કર્મને વશ થઈ કેટલાક જીવો અશુભ આચરણ કરે, તેમાં સંઘનો શું દોષ ? કયારેય પણ ઘોડાઓથી (તેમના દ્વારા અશુચિકર્મ કરવાથી) ગંગા મલિન जने परी? (१३४)
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org