________________
( सूत्र से ४ प्रभास ) अह भणति सुत्तवृत्तं, जुत्तं काउं किमन्नपुरिसेहिं । सच्चमिणं सइ सुत्ते, अम्हाण वि संमयं एवं ।। १२१ ।। अथ भणति सूत्रोक्तं युक्तं कर्त्तु किमन्यपुरुषैः । सत्यमिदं सति सूत्रे अस्माकमपि सम्मतमेतत् ।। १२१ ।।
હવે શિષ્ય એમ કહે છે – સૂત્રમાં જે કહેલું હોય તે કરવું જ યોગ્ય છે, બીજા પુરૂષોના કહેલાની શી જરૂર છે ?
પ્રત્યુત્તર - તમારી વાત સાચી, જો આને લગતું સૂત્ર હોય તો અમને પણ એ सम्भत ४ छे. (१२१ )
नवरं पुच्छामि जइ, तं सुत्तं केण विरइयं भणसि ? 1
अह गणहरपमुहेहिं, ते आसि न व त्ति कह मुणसि ? ॥ १२२ ॥ नवरं पृच्छामि अहं तत्सूत्रं केन विरचितं भणसि ? यदि गणधरप्रमुखैस्ते आसन्न वेति कथं जानासि ? ।। १२२ ।।
1
વળી હું તને પૂછુ છું કે આ સૂત્ર કોના વડે બનાવેલું છે એમ તું કહે છે ? જો ગણધર વિગેરે પૂર્વાચાર્યોએ, તો તેઓ હતા કે ન હોતા, તે તું કેવી રીતે જાણે छे ? (१२२)
जइ गुरुपरंपराए, तेसिं वयणम्मि कह णु पत्तियसि ? 1 अह सञ्चवाइणो ते, कह णु असचं तयाइन्नं ? ।। १२३ ।।
यदि गुरुपरम्परया तेषां वचने कथं नु प्रत्येषि । अथ सत्यवादिनस्ते कथं नु असत्यं तदाचीर्णम् ? ।। १२३ ।।
જો તું એમ કહે કે ગુરૂની પરંપરાથી જાણે છે, તો તેમના વચનમાં કેમ વિશ્વાસ કરે છે ? હવે જો તેઓ સત્યવાદી છે, તો પછી તેમનું આચરેલું અસત્ય प्रेम होय ? (१२३)
एगंतापामन्ने, तेसिं संविग्गगीयपुरिसाणं ।
तित्थे तित्थयरम्मिय, उप्पज्जइ संसओ नियमा ।। १२४ ।।
एकान्ताप्रामाण्ये तेषां संविग्नगीतपुरुषाणाम् ।
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org