________________
भद्र ! त्वं वाचाटो बाद व्युद्ग्राहितोऽसि केनापि । जल्पसि यद्वा तद्वा तेनैवं मोहग्रहगृहीतः ।। ११७ ।।
આચાર્ય ભગવંત જવાબ આપે છે - હે ભદ્ર! તું વાચાળ છે અને કોઈના વડે ભરમાવાયેલો છે, તેથી આ પ્રમાણે મોહના વળગણથી ગ્રહણ કરાયેલો જેમ तमलोसे छे. (११७)
-
(७५२-उडेडं मी योग्य ४ नथी) अन्नहा दिहता, न जोइयव्वा बुहेण अन्नत्थ । नो खलु चरणाहरणं, रेहइ कन्ने वि संठवियं ।। ११८ ।। अन्यार्था दृष्टान्ता न योजयितव्या बुधेनान्यत्र । नो खलु चरणाभरणं राजति कर्णेऽपि संस्थापितम् ।। ११८ ।।
અન્ય પદાર્થ માટેના દ્રષ્ટાંતોનો પંડિતજને બીજે ઉપયોગ ન કરવો. પગનું ઘરેણું કાનમાં રાખવાથી કાંઈ શોભતું નથી. (૧૧૮)
धम्माभिमुहो पुरिसो, न मुयइ जो कुलकमागय मिच्छं । तस्स इमे दिहता, सिहा दिहतवेईहिं ।। ११९ ।। धर्माभिमुखः पुरुषो न मुञ्चति यः कुलक्रमागतं मिथ्यात्वम् । तस्येमे दृष्टान्ताः शिष्टा दृष्टान्तवेदिभिः ।। ११९ ।।
ધર્મની તરફ વળેલો જે પુરૂષ કુળના ક્રમથી આવેલા મિથ્યાત્વનો ત્યાગ કરતો નથી તેને બોધ પમાડવા દ્રષ્ટાન્તના જાણકાર પુરુષોએ આ દ્રષ્ટાન્તો કહ્યા छ. (११८)
तुममणवजं किरियं, धम्मियजणसंमयं चिराइन्न । दिहतेहिँ इमेहिं, उज्झसि ता सुहु मूढो सि ।। १२० ।। त्वमनवद्या क्रियां धार्मिकजनसम्मता चिराचीर्णाम् । दृष्टान्तैरेभिरुज्झसि तस्मात् सुष्ठु मूढोऽसि ।। १२० ।।
(જ્યારે) તું ધાર્મિક જનોને સમ્મત, લાંબા કાળથી આચારમાં મૂકાયેલી નિર્દોષ ધર્મક્રિયાનો આદ્રાન્તોનો આશરો લઈ ત્યાગ કરે છે, તેથી તું અત્યન્ત भूट छे. (१२०)
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org