________________
न च स निह्रोतव्यः शोभानाशादिदोषात् ।। ९३ ।।
અને શા માટે તીર્થંકર પરમાત્માની ઉપર માલાને લઈને ઉભેલા દેવ વિગેરેનો પરિવાર કરાય છે? આશાતનાના ભયથી તે પરિવાર ન જ કરાય આવો અપલાપ પણ નહીં થઈ શકે, કેમકે પરમાત્માની શોભા નષ્ટ કરવારૂપ मोटी माशातनानो होषागे. (63)
जिणजलसंगनिवारणपरियरनीरं कहं तु रक्खेसि ? । न्हवणे वा तं न कुणसि, करेसि उजालणे नियमा ॥ ९४ ।। जिनजलसङ्गनिवारणपरिकरनीरं कथं तु रक्षसि ? । स्नपने वा तत्र करोषि करोषि उज्ज्वालने नियमात् ।। ९४ ।।
પરમાત્માઓને પરસ્પર પાણીનો સ્પર્શ અટકાવવાનો પ્રયત્ન કરનાર તું પરિકરનું ઉડતું પાણી કઈ રીતે રોકીશ? હવે તું એમ કહે કે પરિકરનો પ્રક્ષાલ જ નહીં કરું, તો સાફ કરવા જતાં તો અવશ્ય પાણીનો સ્પર્શ પ્રતિમાને થઈ જ ४शे. (८४)
अह तं न करेसि तुमं, चिइमालिनं उवेहमाणस्स । महती तओ अवन्ना, तओ वि आसायणा नऽन्ना ।। ९५ ।। अथ तत्र करोषि त्वं चैत्यमालिन्यमुपेक्षमाणस्य । महती ततोऽवज्ञा ततोऽपि आशातना नान्या ।। ९५ ॥
પરિકરને સાફ ન કરે તો પ્રતિમાની મલિનતાની ઉપેક્ષા કરવાની અવજ્ઞા-આશાતનાનો દોષ લાગે અને તેના કરતાં મોટી બીજી કોઈ આશાતના नथी. (४५)
अन्नंच
लोयकरणेण पीडं, उप्पायंतो वि सुद्धपरिणामो। जह सुद्धमणो समणो, होइ दढं निजराभागी ।। ९६ ॥ अन्यच्च लोचकरणेन पीडाँ उत्पादयन्नपि शुद्धपरिणामः । यथा शुद्धमनाः श्रमणो भवति दृढं निर्जराभागी ।। ९६ ।।
२८ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org