________________
નિર્માલ્યપણાના લક્ષણનો અભાવ છે. ગીતાર્થો ભોગથી નષ્ટ થયું હોય તે દ્રવ્યને निर्मात्य छे. (८८)
एत्तो चिय एगाए, कासाईए जिणेदपडिमाणं । अट्ठसयं लूहता, विजयाई वन्निआ समए ।। ९० ।। इतः खलु एकया काषाय्या जिनेन्द्रप्रतिमानाम् । अष्टशतं मृजन्तः विजयादयो वर्णिताः समये ।। ९० ।।
તેથી જ એક જ કાષાપ્ય વસ્ત્ર વડે એકસો આઠ (૧૦૮) જિનપ્રતિમાજીઓને લૂછતા વિજયદેવ વગેરેનું વર્ણન આગમશાસ્ત્રમાં કર્યું છે. (८०)
भत्तिब्भरनिब्मरमाणसे हिँ सव्वायरेण कीरंतं । सुहफलयं जिणमजणमासायणलक्खणाभावा ।। ९१ ।। भक्तिभरनिर्भरमानसैः सर्वादरेण क्रियमाणम् । शुभफलदं जिनमजनमाशातनालक्षणाभावात् ।। ९१ ।।
ભક્તિના પૂરથી ઉભરાઈ જતા (અત્યંત ભક્તિસભર) ચિત્ત વડે સંપૂર્ણ આદરપૂર્વક જિનેશ્વર ભગવાનને કરાતો પ્રક્ષાલ શુભ ફળને આપનારો છે કેમકે આશાતનાનું લક્ષણ તેમાં રહેતું નથી.(૯૧)
जइ पडिबिंबनिमित्ता, हुंता आसायणा तओ कीस । जक्खपडिमाइरूवो, परिवारो आगमे सिट्ठो ? ।। ९२ ।। यदि प्रतिबिम्बनिमित्ता अभविष्यन्नाशातनाः ततः कस्मात् । ... यक्षप्रतिमादिरूपः परिवार आगमे शिष्टः ? ।। ९२ ।।
જો પ્રતિમાને કારણે આશાતનાઓ થતી હોત તો પછી આજુબાજુ યક્ષની પ્રતિમારૂપ પરિવાર આગમમાં કેમ બતાવ્યો છે? (૯૨).
कह वा तित्थयरोवरि, कीरइ मालाधराइपरिवारो ? । न य सो निहवियव्वो, सोहानासाइदोसाओ ।। ९३ ॥ "कथं वा तीर्थकरोपरि क्रियते मालाधरादिपरिवारः ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org