________________
प्रतिबिम्ब प्रतिरूपं प्रतिमानं प्रतिकृतं प्रतिच्छन्दः । प्रतिकार्य च प्रतितनु भणन्ति प्रतियात| छायाम् ।। ७५ ।।
प्रतिल, प्रति३५, प्रतिमान, प्रतिकृति, प्रति८७६ (५31यो), પ્રતિકાય, પ્રતિતન, પ્રતિયાતના અને છાયા, આ પ્રતિમાના એકાર્થિક શબ્દો छ. (७५)
जइ ता ससरीराण वि, पडिबिंबं नेव दूसए उदयं । असरीराण जिणाणं, बिंबे काऽऽसायणासंका ? ।। ७६ ।। यदि तावत् सशरीराणामपि प्रतिबिम्बं नैव दूषयेदुदकम् । अशरीराणां जिनानां बिम्बे काऽऽशातनाशङ्का ? ।। ७६ ।।
તેથી જો સશરીરી મનુષ્યોનો પડછાયો પણ પાણીને દૂષિત ન કરતો હોય તો અશરીરી એવા જિનેશ્વર ભગવંતોની પ્રતિમાને વિષે આશાતનાની શંકા જ स्या रहेछ? (७१) जं पुण असरीराणं, अंगोवंगाइसंगया मुत्ती । तत्थ वि निमित्तमेयं, उवइह पुव्वसूरीहिं ।। ७७ ।। यत्पुनरशरीराणामङ्गोपाङ्गादिसंगता मूर्तिः । तत्रापि निमित्तमेतदुपदिष्टं पूर्वसूरिभिः ।। ७७ ।।
વળી જે આ અશરીરી પરમાત્માઓની અંગ અને ઉપાંગોથી યુક્ત મૂર્તિ | બનાવાય છે તેમાં પૂર્વાચાર્યોએ આવું નિમિત્ત કારણ બતાવ્યું છે. (૭૭)
(પરમાત્માના મોક્ષગમનના મરણ માટે પ્રતિમા ) अरहंता भगवंता, असरीरा निम्मला सिवं पत्ता । तेसिं संभरणत्थं, पडिमाओ एत्थ कीरंति ।। ७८ ।। । अर्हन्तो भगवन्तोऽशरीरा निर्मलाः शिवं प्राप्ताः । . तेषां संस्मरणार्थ प्रतिमा अत्र क्रियन्ते ।। ७८ ।।
અરિહંત ભગવંતો દેહનો ત્યાગ કરી, કર્મક્ષય કરી સિદ્ધિગતિને પામ્યા, તેમના સ્મરણ માટે અહીં પ્રતિમાઓ કરાય છે. (૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org