________________
અપવિત્ર અને મળથી ભરેલા શરીરવાળા અભિમાની પુરુષો દુર્ગંધ અને મેલથી ડહોળાઇ ગયેલું સ્નાનનું પાણી પરસ્પર ઉડે તે સહન કરતા નથી. (૭૧)
तो सो ववहारो, समाणपुरिसाण असुइदेहाणं । सुहपोग्गलघडिआणं, पडिमाण न जुजइ वोत्तुं ।। ७२ ।। युक्तः स व्यवहारः समानपुरुषाणामशुचिदेहानाम् । शुभपुद्गलघटितानां प्रतिमानां न युज्यते वक्तुम् ।। ७२ ।।
અપવિત્ર શરીરવાળા બે સમાન પુરુષોનો તેવો વ્યવહાર યોગ્ય છે, પણ શુભ પુદ્ગલોથી બનાવેલી પ્રતિમાને વિષે તેવો વ્યવહાર કહેવો યોગ્ય નથી. (७२)
जलमज्झे घोलंतं, नरपडिबिंबं न दूसए उदयं । पडिमाजलं पि एवं अन्नोन्नं लग्गमाणं पि ।। ७३ ।। जलमध्ये घूर्णमानं नरप्रतिबिम्बं न दूषयेदुदकम् । प्रतिमाजलमप्येवमन्योन्यं लगदपि ॥ ७३ ॥
પાણીમાં ઘૂમતો મનુષ્યનો પડછાયો પાણીને ડહોળતો નથી, તેમ પ્રતિમાનું પાણી પણ એકબીજાને લાગવા છતાં પરસ્પર દૂષિત કરતું નથી, અપવિત્ર કરતું नथी. (93)
पडिमा पडिबिंबाणं, भेओ विउसाण सम्मओ नेय । जं एगत्था सद्दा, एए अभिहाणकंडेसु ।। ७४ ॥
.. प्रतिमा - प्रतिबिम्बयोर्भेदो विदुषां सम्मतो नैव । यदेकार्थाः शब्दा एतेऽभिधानकाण्डेषु ।। ७४ ।।
પ્રતિમા અને પડછાયાનો ભેદ વિદ્વાનોને જરાપણ સમ્મત નથી કેમકે અભિધાન ચિંતામણિ કાંડમાં આ બન્નેને એકાર્થિક શબ્દ તરીકે બતાવ્યા છે. (७४)
पडिबिंबं पडिरूवं, पडिमाणं पडिकियं पडिच्छंद । पडिकायं च पडितणुं, भणति पडिजायणं छायां ।। ७५ ।।
Jain Education International
૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org