________________ भणियं च पव्वदिवसे, पत्तेयं चेइयाइ सव्वाइं / समणेहिँ सावएहिँ य, सत्तीए वदणिजाई / / 792 / / भणितं च पर्वदिवसे प्रत्येकं चैत्यानि सर्वाणि / श्रमणैः श्रावकैश्च शक्त्या वन्दनीयानि / / 792 / / કહ્યું છે કે શક્તિ હોય તો પર્વના દિવસે સાધુ ભગવંતોએ અને શ્રાવકોએ દરેકે દરેક જિનાલયને વાંદવા જોઈએ- પ્રત્યેક જિનાલયમાં ચૈત્યવંદના કરવી म. (782) - जह विसविघायणत्थं, पुणो पुणो मंतमतणं सुहयं / तह मिच्छत्तविसहरं, विनेयं वंदणाई वि / / 793 / / यथा विषविधातनाथ पुनः पुनः मन्त्रमन्त्रणं शुभकम् / तथा मिथ्यात्वविषहरं विज्ञेयं वन्दनाद्यपि / / 793 / / જેમ ઝેરના મારણ માટે વારંવાર મત્રનો જાપ કરવો એ સુખદાયી છે (અથવા ઉપકારી છે, તે જ રીતે મિથ્યાત્વરૂપી ઝેરને હરનારું વંદન પણ વારંવાર કરાતું ઉપકારી બને છે તે જાણવું. (793) भणियं चमिच्छादंसणमहणं, सम्मसणविसुद्धिहेउं च / चिइवंदणाइ विहिणा, पन्नत्तं वीयरागेहिं / / 794 / / भणितं चमिथ्यादर्शनमथनं सम्यग्दर्शनविशुद्धिहेतुं च / चैत्यवन्दनादि विधिना प्रज्ञप्तं वीतरागैः / / 794 / / વળી કહ્યું છે કે- વિધિપૂર્વક કરાતી ચૈત્યવંદના વિગેરે મિથ્યાત્વનો નાશ કરનારા છે અને સમ્યગ્દર્શનની નિર્મળતાના હેતુભૂત છે તેમ વીતરાગ भगवतीमे धुं छे. (784) - जइ वि बहुहा न तीरइ, दो वाराओ अवस्स कायव्वं / संविग्गमुणीहिँ जओ, आइनं वन्नियं चेव // 795 / / 238 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org