________________ કાયોત્સર્ગ પારી, પંચપરમેષ્ઠીને નમસ્કાર કરી (નમો અરિહંતાણું, નમોડર્ણ બોલી) વૈયાવૃત્ય-સેવા-ભક્તિ કરનારા યક્ષ વિગેરેની સ્તુતિ બોલે. (788) (ફરી બીજી વાર વંદના કરે) कयसिद्धनमोकारो, पुणो वि पणिवायदंडगाईयं / बीयथुइजुयलएणं, पुव्वि पिव वंदणं कुणइ / / 789 / / कृतसिद्धनमस्कारः पुनरपि प्रणिपातदण्डकादिकम् / द्वितीयस्तुतियुगलकेन पूर्वमिव वन्दना करोति / / 789 / / આ પ્રમાણે સિદ્ધોને જેણે નમસ્કાર કર્યો છે તેવો સાધક ફરીથી નમુસ્કુર્ણ વિગેરેથી શરૂ કરી બીજા થોયના જોડાથી પૂર્વની જેમ (અરિહંત ચેઇઆણં, લોગસ, પુષ્પરાવર., સિદ્ધાણે એમ ચાર સ્તોત્ર-સ્તુતિ પૂર્વક) વંદના કરે. (789) આ ના पुणरतं. पि न दुई, दहव्वमिण जिणागमनूहि / जिणगुणथुइरूवत्ता, कम्मक्खयकारणत्तेण / / 790 / / पुनरुक्तमपि न दुष्टं द्रष्टव्यमिदं जिनागमज्ञैः / जिनगुणस्तुतिरूपत्वात् कर्मक्षयकारणत्वेन / / 790 / / આ ચૈત્યવન્દના જિનેશ્વર દેવોના ગુણોની સ્તુતિરૂપ હોવાથી કર્મક્ષયનું કારણ બને છે તેથી ફરીથી કહો તો પણ પુનરુક્તિ દોષથી દૂષિત ન બને તે જિનાગમના જાણકારોએ જાણવું. (90) सइ चित्तसमाहाणे, अहियं पि जिणेदवंदणं सेयं / कम्पक्खयहेउत्ता, पंचनमोक्कारगुणणं व / / 791 / / सति चित्तसमाधानेऽधिकमपि जिनेन्द्रवन्दनं श्रेयः / कर्मक्षयहेतुत्वात् पञ्चनमस्कारगुणनमिव / / 791 / / પંચપરમેષ્ઠિનો નમસ્કાર કર્મક્ષયનો હેતુ હોવાથી તેને વારંવાર ગણવો એ કલ્યાણકારી છે તેમ જિનેશ્વરપરમાત્માને વંદન કર્મક્ષયનો હેતુ હોવાથી ચિત્તની | સમાધિ-પ્રસન્નતા હોય તો અધિક વાર કરવું પણ કલ્યાણકારી છે. (791). 237 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org