________________ वात्सल्यं पुनर्युक्तं जिनमतयुक्ते तनुगुणेऽपि / / 781 / / વંદન-પૂજન-સત્કારાદિ માટે કાયોત્સર્ગ કરું છું. વળી જિનેશ્વર પરમાત્માના મત શાસન) થી યુક્ત નાના ગુણવાળા ઉપર પણ વાત્સલ્યભાવ रामको योग्य छे. (781) ते हु पमत्ता पायं, काउस्सग्गेण बोहिया धणियं / पडिउजमंति फुडपाडिहेरकरणे ददुच्छाहा / / 782 / / ते खलु प्रमत्ताः प्रायः कायोत्सर्गेण बोधिता भृशम् / प्रत्युद्यच्छन्ति स्फुटप्रातीहार्यकरणे दत्तोत्साहाः / / 782 / / તે દેવતાઓ પ્રાયઃ પ્રમત્ત હોય છે તે કાયોત્સર્ગથી જગાડાયેલા અને ઉત્સાહપૂર્વક પ્રેરાયેલા પરમાત્મા અને શાસનની પ્રભાવના કરવામાં અત્યંત प्रयत्नशीलबने छे.(७८२) / - सुव्वइ सिरिकताए, मणोरमाए तहा सुभद्दाए। अभयाईणं पि कयं, सनेझं सासणसुरेहिं / / 783 / / श्रूयते श्रीकान्ताया मनोरमायास्तथा सुभद्रायाः / अभयादीनामपि कृतं सानिध्यं शासनसुरैः / / 783 / / શ્રીકાંતાને, મનોરમાને, સુભદ્રાને તથા અભય વિગેરેને પણ શાસનદેવતાઓએ સહાય કરી હતી તેવું સંભળાય છે. (783) संघुस्सग्गा पायं, वड्ढइ सामथमिह सुराणं पि / जह सीमंधरमूले, गमणे माहिलविवायम्मि / / 784 / / संघोत्सर्गात् प्रायो वर्धते सामर्थ्यमिह सुराणामपि / यथा सीमंधरमूले गमने माहिलविवादे / / 784 / / સંઘ દ્વારા કરાતા કાયોત્સર્ગથી પ્રાયઃ દેવતાઓનું પણ સામર્થ્ય વધે છે. દા.ત. ગોષ્ઠામાહિલ સાથેના વિવાદ સમયે નિરાકરણ માટે સીમંધરસ્વામિ પરમાત્મા પાસે શાસનદેવી ગયા તે વખતે સંઘના કાયોત્સર્ગથી દેવી નિર્વિબે ४ने पाछामाव्या. (784) 235 - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org