________________ तेषां सम्मानार्थ कायोत्सर्ग करोमीदानीम् / अन्यत्रोच्छ्वसितादिपूर्वोक्ताऽऽकारकरणेन / / 778 / / તેમના સન્માન માટે હું હવે ઉચ્છવાસ વિગેરેને છોડીને ઈત્યાદિ પૂર્વે કહેલા આગાર કરવા પૂર્વક કાયોત્સર્ગ કરું છું. (778) ... . (4dua) एत्थ उ भणेज कोई, अविरइगंधाण ताणमुस्सग्गो। न हु संगच्छइ अम्हं, सावय-समणेहि कीरंतो / / 779 / / अत्र तु भणेत् कश्चिद् अविरतिकान्धानां तेषामुत्सर्गः / न खलु संगच्छतेऽस्माभिः श्रावक- श्रमणैः क्रियमाणः / / 779 // અહીં કોઈ એમ કહે કે અવિરતિના અન્ધાપાથી આંધળાભીંત થયેલા (અથવા અવિરતિથી ગંધાતા) તેમનો શ્રાવક અને સાધુ એટલે કે વિરતિધર એવા આપણે કાયોત્સર્ગ કરવો ઉચિત નથી. (779) (प्रत्युत्तर) गुणहीणवंदणं खलु, न हु जुत्तं सव्वदेस-विरयाणं / भणइ गुरू सच्चमिणं, एत्तो च्चिय एत्थ नहि भणियं / / 780 / / गुणहीनवन्दन खलु न हु युक्तं सर्व-देशविरतानाम् / भणति गुरुः सत्यमिदमत एवात्र नहि भणितम् / / 780 / / સર્વવિરતિધરો અને દેશવિરતિધરોએ ગુણથી હીનને વંદન કરવું યોગ્ય नथी. ગુરૂભગવંત પ્રત્યુત્તર આપે છે તમારી વાત સાચી છે તેથી જ તો અહીં એવું નથી ! j...(780) वंदण-पूयण-सक्कारणाइहेडं करेमि उस्सग्गं / वच्छल्लं पुण जुत्तं, जिणमयजुत्ते तणुगुणे वि / / 781 / / वन्दन-पूजन-सत्कारणादिहेतुं करोम्युत्सर्गम् / 234 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org