________________ - संबोधनार्थमधुना कायोत्सर्ग करोत्येवम् / / 775 / / જિનેશ્વર પરમાત્માને વંદન કર્યા પછી હવે જિનચૈત્યના નિવાસી દેવ અને ! દેવીઓને સંબોધવા માટે આ પ્રમાણે કાયોત્સર્ગ કરે છે. (775) - - "वेयावच्चगराणं संतिगराणं सम्मदिहि-समाहिगराणं करेमि काउस्सग्गं अनत्थूससिएण" इत्यादि सूत्रम् / / "वैयावृत्त्यकराणां शान्तिकराणां सम्यग्दृष्टिसमाधिकराणां करोमि कायोत्सर्गमन्यत्रोच्छ्वसितेन" इत्यादि सूत्रम् / / વૈયાવચ્ચ-સેવા કરનારા, શાન્તિ કરનારા, સમ્યગ્દર્શની જીવોને સમાધિ १२नाराहपोनो योत्स[७७२वास छोडीने...त्या. वेयावच्चं जिणगिह-रक्खण-परिहवणाइजिणकिच्चं / संती पडणीयकओ-वसग्गविनिवारणं भवणे / / 776 / / वैयावृत्त्यं जिनगृहरक्षणपरिष्ठा(प्रतिष्ठा) पनादि जिनकृत्यम् / शान्तिः प्रत्यनीककृतोपसर्गविनिवारणं भवने / / 776 / / જિનચૈત્યનું રક્ષણ, આજુબાજુ રહેલા અશુચિ પદાર્થોને દૂર ફેંકવા વિગેરે પરમાત્મભક્તિનું કાર્ય તે વૈયાવચ્ચ છે. અને જિનશાસનના શત્રુઓએ જિનચૈત્યને વિષે કરેલાં ઉપસર્ગોનું નિવારણ કરવું તે શાંતિ. (776) सम्मदिट्ठी संघो, तस्स समाही मणोदुहाभावो। एएसि करणसीला, सुरवरसाहम्मिया जे उ / / 777 / / सम्यग्दृष्टिः संघः, तस्य समाधिर्मनोदुःखाऽभावः / एतेषां करणशीलाः सुरवरसाधर्मिका ये तु / / 777 / / સમ્યગ્દષ્ટિ તે સકળ સંઘ, તેની સમાધિ એટલે માનસિક દુઃખનો અભાવ - याने ३२वाना स्वभावामा श्रेष्ठ हेवो३५. साधर्मिीछे...(७७७) तेसिं संमाणत्थं, काउस्सग करेमि एत्ताहे / अन्नत्थूससियाई-पुव्वुत्तागारकरणेणं / / 778 / / - 233 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org