________________ - સૂત્રમાં નહીં હોવા છતાં) આચરણા પ્રમાણથી આ બે ગાથાઓની વ્યાખ્યા કરી छे. (771) सुत्ताऽभणियं ति न संगर्य ति एयं न जुजए वोत्तुं / सब्भावबुद्धिजणगं, सव्वं सुत्ते भणियमेव / / 772 / / सूत्राऽभणितमिति न संगतमित्येतद् न युज्यते वक्तुम् / सद्भावबुद्धिजनकं सर्व सूत्रे भणितमेव / / 772 / / સૂત્રમાં નથી કહ્યું તેથી તેની વ્યાખ્યા કરવી એ સંગત નથી” આમ કહેવું યોગ્ય નથી કેમકે સુંદર ભાવને ઉત્પન્ન કરનારું જે હોય તે બધુ સૂત્રમાં કહેલું જ छतेम . (772) वड्ढइ विसुद्धभावो, भवियाणमिमेण गाहजुयलेण / अणुहवसिद्धं एय, भावपहाणाण भव्वाणं / / 773 / / वर्धते विशुद्धभावो भव्यानामनेन गाथायुगलेन / अनुभवसिद्धमेतद् भावप्रधानानां भव्यानाम् / / 773 / / આ બે ગાથાઓથી ભવ્ય જીવોનો શુભ ભાવ વધે છે, શુભ ભાવથી ભાવિત भव्य पाने भानुभवसिद्ध 4 छे. (773) थुइ-थोत्त-चित्तपमुहं, गुणकरमनं पि संमयं जह वा। एयं पि तहा नेयं, मज्झत्थमणेहिं विउसेहिं / / 774 / / स्तुति-स्तोत्र-चित्रप्रमुखं गुणकरमन्यदपि सम्म तं यथा वा / एतदपि तथा ज्ञेयं मध्यस्थमनोभिर्विद्वद्भिः / / 774 / / વિચિત્ર અને સુંદર પ્રકારની સ્તુતિઓ, સ્તોત્રો વિગેરેની જેમ બીજું જે કાંઈ પણ શુભભાવને ગુણકારી હોય તે જેમ સમ્મત છે તેમ આ પણ તે જ રીતે સમ્મત छ तेम मध्यस्थमनवा विद्वानोमे पुं. (774) जिणवंदणावसाणे, जिणगिहवासीण देव-देवीणं / संबोहणत्थमहुणा, काउस्सग्गं कुणइ एवं / / 775 / / जिनवन्दनावसाने जिनगृहवासिनां देव-देवीनाम् / 232 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org