________________
आह फुडं नहि मुणिमो, विहिवाओ एस किं व थुइवाओ?। अह विहिवयणं एयं, निरत्थयं सेसणुट्ठाणं ।। ७४४ ।।
आह स्फुटं नहि जानीमो विधिवाद एषः किं वा स्तुतिवादः । ' अथ विधिवचनमेतद् निरर्थकं शेषानुष्ठानम् ।। ७४४ ।।
શિષ્ય પ્રશ્ન કરે છે- આ એક જ વખત કરેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એવું) વચન વિધિવાદ - વિધિ બતાવનાર છે કે સ્તુતિવાદ – સ્તુતિ કરનાર છે. જો વિધિવાદ હોય તો પછી બાકીના અનુષ્ઠાનો નિરર્થક બની જશે. (७४४)
एसो च्चिय कायब्वो, निच्चं पुरिसेण सिद्धिकामेण । सो वि न जुत्तो बीओ, एकादवि कजसिद्धीओ ।। ७४५ ।। एष एव कर्तव्यो नित्यं पुरुषेण सिद्धिकामेन । सोऽपि न युक्तो द्वितीय एकस्मादपि कार्यसिद्धितः ।। ७४५ ।।
મોક્ષને ઇચ્છનારા પુરુષે સદા કાળ આ (નમસ્કાર) જ કરવો જોઇએ, અને તે પણ બીજો કરવો યોગ્ય નથી કેમકે એકથી જ મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ થઈ જાય છે. (કેમકે અહીં જ બતાવ્યું કે એક વખત કરેલો નમસ્કાર સંસારતારક छ.) (७४५)
अह थुइवाओ एसो, थुम्वइ वेयालिएहिँ जह रन्नो। कुंतस्स सत्तपायालभेयणे नूण सामत्थं ।। ७४६ ।। अथ स्तुतिवाद एष स्तूयते वैतालिकैर्यथा राज्ञः । कुन्तस्य सप्तपातालभेदने नूनं सामर्थ्यम् ।। ७४६ ।।
જેમ બંદિજનો વડે રાજાની સ્તુતિ કરાય છે “રાજાના ભાલામાં સાત પાતાલને ભેદવાની ખરેખર શક્તિ છે. તેવી રીતે આ સ્તુતિવાદ - પ્રશંસાવાદ छ. (७४१)
अलियवयणं खु एयं, भन्नइ सव्वन्नुणो पुरो कह णु ? । लोए वि पसिद्धमिणं, देवा सत्ता वि गेज्झ त्ति ।। ७४७ ।। अलीकवचनं खल्वेतद् भण्यते सर्वज्ञस्य पुरः कथं नु ? ।
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org