________________
तेभ्योऽपि प्रधानो जिनवरवृषभ इति वर्धमानजिनः । तस्य नमस्कारो यो माहात्म्यं भण्यते तस्य ।। ७४० ।।
તે કેવળજ્ઞાની ભગવંતોમાં પણ શ્રેષ્ઠ અને એથી જ જિનવરોને વિષે વૃષભસમાન વર્ધમાનજિનેશ્વર છે. તેમને કરાતો જે નમસ્કાર, તેનું માહાત્મ્ય - प्रभाव हेवाय छे. (७४०)
संसारसागराओ, तारे धुवं नरं व नारिं वा ।
नरगहणा नरजाई, लद्धा किं नारिगहणेण ? ।। ७४१ ।। संसारसागरात् तारयति ध्रुवं नरं वा नारीं वा । नरग्रहणाद् नरजातिर्लब्धा किं नारीग्रहणेन ? ।। ७४१ ।।
(તે કરેલો નમસ્કાર) પુરૂષને કે સ્ત્રીને અવશ્ય સંસારસાગરથી તારે છે. નર શબ્દ લેવાથી આખી મનુષ્ય જાતિ આવી જાય છે તો પછી નારી શબ્દ લેવાની ४३२ शी छे ? (७४१)
(नारी शब्द सेवानुं अरा)
अन्नाणवसा केई, सिद्धिं नेच्छंति चेव नारीणं । तेसि पडिबोहणत्थं, नारीगहणं इमं एत्थ ।। ७४२ ।। अज्ञानवशात् केचित् सिद्धिं नेच्छन्ति चैव नारीणाम् । तेषां प्रतिबोधनार्थं नारीग्रहणमिदमत्र ।। ७४२ ।।
અજ્ઞાનને વશ થઇ કેટલાક જીવો સ્ત્રીઓના મોક્ષગમનને ઇચ્છતા જ નથી-સ્વીકારતા જ નથી, તેથી તેમના પ્રતિબોધ માટે અહીં નારી શબ્દને ગ્રહણ हुर्यो छे. (७४२)
संसारसागरो, संतरणं सिद्धिपयगमानत्तं ।
तं नारीणं पि धुवं, जायइ जिणवरनमोक्कारा ।। ७४३ ।। संसारसमुद्रात् संतरणं सिद्धिपदकमाज्ञप्तम् । तन्नारीणामपि ध्रुवं जायते जिनवरनमस्कारात् ।। ७४३ ।।
સંસાર સાગરને પાર ઉતરી જવું તેને સિદ્ધિસ્થાન કહ્યું છે. આવું સિદ્ધિસ્થાન નારીઓને પણ જિનેશ્વર ભગવંતના નમસ્કારથી અવશ્ય મળે છે. (૭૪૩)
૨૨૩
Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org