SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ इत्थी-पुरिस-नपुंसक-एगा-ऽणेग तह समयभिन्ना य । तग्गहणत्थं भणियं, नमो सया सव्वसिद्धाणं ।। ७३१ ।। स्त्री-पुरुष-नपुंसक-एका-ऽनेकाः तथा समयभिन्नाश्च । तद्गहणार्थ भणितं नमः सदा सर्वसिद्धेभ्यः ।। ७३१ ।। સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસક સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ તથા સાંતરસિદ્ધો - નિરંતરસિદ્ધો, આ બધા સિદ્ધોને લેવા માટે “નમો સયા सम्पसिद्धा' ह्यु. (७३१) सामन्नेण जिणाई, वंदित्ता वंदई विसेसेण । आसन्नुवयारित्ता, वीरं वट्टततित्थयरा(रं) ।। ७३२ ।। सामान्येन जिनादीन् वन्दित्वा वन्दते विशेषेण । आसन्नोपकारित्वाद् वीरं वर्तमानतीर्थकरम् ।। ७३२ ।। આ પ્રમાણે સામાન્યથી જિનેશ્વર ભગવંતોને વંદન કરીને હવે નજીકના કાળમાં થવાથી અત્યંત ઉપકારી વર્તમાન તીર્થાધિપતિ મહાવીરસ્વામિ પ્રભુને विशिष्ट रीते वहन ७३ छे. (७३२) “जो देवाण वि" गाहा, सूत्रम् ।। "यो देवानामपि" गाथा, सूत्रम् । ગાથા, સૂત્રમાં જે દેવોના પણ દેવ છે ઇત્યાદિ एयस्स अक्खरत्थो, सुगमो साहेमि नवरं भावत्थं । जो देवाण वि देवो, निच्चं सुरसेवियत्ताओ ।। ७३३ ।। एतस्याक्षरार्थः सुगमः कथयामि नवरं भावार्थम् । यो देवानामपि देवो नित्यं सुरसेवितत्वात् ।। ७३३ ।। આનો અક્ષરાતી સુગમ છે છતાં ભાવાર્થને કહું છું જેઓ સદા દેવતાઓથી પૂજાતા હોવાના કારણે દેવોના પણ દેવ છે. (૭૩૩) (દેવોના દેવ કઈ રીતે) तहाहि ૨૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy