________________
( नमो सया सव्वसिद्धा)
सव्वं सिद्ध जेसिं, सज्झ थेवं पि किं पि नहि अत्थि । ते हुंति सव्वसिद्धा, जइ वा अन्नो इमो अत्थो ।। ७२८ ।। सर्वं सिद्धं येषां साध्यं स्तोकमपि किमपि नहि अस्ति । ते भवन्ति सर्वसिद्धा यदि वा अन्योऽयमर्थः ।। ७२८ ।।
જેમના સર્વ કાર્યો સિદ્ધ થઇ ગયા છે અને કાંઇ પણ, થોડુંક પણ સિદ્ધ કરવાનું બાકી રહેતું નથી તેઓ સર્વસિદ્ધ બને છે અથવા બીજો અર્થ આ પ્રમાણે धाय. (७२८)
तित्थातित्थाहि (इ) उवाहिभेयओऽणेगहा जिणमयम्मि । सिद्धा हुति पसिद्धा, सव्वग्गहणेण ते गहिया ।। ७२९ ।। तीर्थातीर्थाद्युपाधिभेदतोऽनेकधा जिनमते ।
सिद्धा भवन्ति प्रसिद्धाः सर्वग्रहणेन ते गृहीताः ।। ७२९ ।।
તીર્થ, અતીર્થ વિગેરે ઉપાધિના ભેદથી જિનશાસનને વિષે અનેક પ્રકારના સિદ્ધો પ્રસિદ્ધ છે. અહીં સર્વ શબ્દને લેવાથી તે બધાને લીધા છે. (૭૨૯)
(अनेड प्रहारना सिद्धो)
भणियं च
सिद्धा अणेयभेया, तित्थंतित्थयरतदियरा चेव । सयपत्तेयविबुद्धा, बुहबोहिय स - ऽन्न- गिहिलिंगे ।। ७३० ।। भणितं च
“सिद्धा अनेकभेदाः तीर्थतीर्थकर - तदितराश्चैव ।
स्वयं-प्रत्येकविबुद्धा बुद्धबोधिताः स्वा ऽन्य- गृहिलिङ्गे ॥७३० | કહ્યું છે કે सिद्धो खनेड प्रहारना छे तीर्थसिद्ध, खतीर्थसिद्ध, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધ સિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગસિદ્ધ અને ગૃહિલિંગ સિદ્ધ. (930)
Jain Education International
૨૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org