SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ મોક્ષ પામ્યા છે તેવા સિદ્ધોને નમસ્કાર થાઓ જ્યાં જેમના કર્મનો નાશ થાય છે ત્યાં જ તેમનું મુક્તિપદ હોય છે (આ સંસારમાં જ)....આવા પ્રકારના દુર્નયનો નિરાસ કરવા માટે અત્યન્ત નિર્મળ બુદ્ધિવાળા ગણધર ભગવંતોએ લોગમુવગયાણ' લોકના અગ્ર ભાગે રહેલા પદ એવું સ્પષ્ટ બતાવ્યું છે. (૭૨૧-૨૨-૨૩-૨૪) लोगो चउदसरजू, इसिपब्भाराभिहाणवरपुढवी। लोयग्गथूभिया सा, सीया य जिणागमपसिद्धा ।। ७२५ ।। लोकश्चतुर्दशरजुरीषत्प्रारभाराभिधानवरपृथिवी । लोकाग्रस्तूपिका सा सिता च जिनागमप्रसिद्धा ।। ७२५ ।। લોક ચૌદ રાજલોક પ્રમાણવાળો છે, ચૌદમા રાજલોકમાં “ઈશસ્ત્રાગભારા' નામની શ્રેષ્ઠ (અર્ધચન્દ્રાકાર) પૃથ્વી છે જે જિનાગમમાં “લોકાગ્રસ્તૃપિકા' અને સિતા' નામથી પણ પ્રસિદ્ધ છે. (૭૨૫). तेसिं उवरिं गंतूण जोयणं तस्स उवरिमे कोसे । उवरिमछब्भायम्मी, लोयग्गं सिवपर्य मुत्ती ।। ७२६ ।। तेषामुपरि गत्वा योजनं तस्योपरिमे क्रोशे । उपरिमषड्भागे लोकाग्रं शिवपदं मुक्तिः ।। ७२६ ।। તે પૃથ્વીની ઉપર એક યોજન જઇને તેના ઉપલા એક ગાઉના સૌથી ઉપલા ૧, (ષષ્ઠાંશ) ભાગને લોકનો અગ્રભાગ -મોક્ષપદ કે મુક્તિ કહે છે. (૭૨ ૬) तं ठाणमुवगयाणं, असेसकम्मक्खएण पत्ताणं । सव्वेसु वि संबज्झइ, नमो सया सव्वसिद्धाणं ।। ७२७ ।। तत् स्थानमुपगतेभ्योऽशेषकर्मक्षयेण प्राप्तेभ्यः । सर्वेष्वपि संबध्यते 'नमः सदा सर्वसिद्धेभ्यः' ।। ७२७ ।। તે સ્થાનને વિષે ‘ઉવગયા' એટલે સર્વ કર્મો ક્ષય કરીને પહોચેલા સર્વસિદ્ધોને સદાકાળ નમસ્કાર થાઓ. આ “નમો સયા સવૅસિદ્ધાણં' નો સંબંધ આગલા સર્વ પદો જોડે છે. (૭ર૭). (૧) ૪ ગાઉ = ૧ યોજન, ૩ ગાઉ છોડીને ઉપલું ૧ ગાઉં. ૨૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy