________________
विनयाद् ज्ञानं, ज्ञानात्तु दर्शनं दर्शनाच्चरणं तु । चरणेभ्यो मोक्षः परंपरा इयमेवम् ।। ७२० ।।
વળી વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આ પરંપરા છે. (તે પરંપરાથી સિદ્ધો भोक्षे य.) (७२०)
नियवीरिएण अहवा, कालसहावाइणो वसे काउं । भवियव्वयनामाए, विसालसोवाणमालाए ।। ७२१ ।। मिच्छत्तमहाकूवा, निग्गंतूणऽजिऊण य कमेण । संमत्तदेसविरई-चरणाइपरंपरं परमं ।। ७२२ ।। एवं परंपराए, गयाण मोक्खं सया नमो होउ । जस्स जहिं मलविगमो, तस्स तहिं चेव मुत्तिपयं ।। ७२३ ॥ एवंविहदुनयनिर-सणथमचंतसुद्धबुद्धीहिं । लोयग्गमुवगयाणं, पयमेवं पयडमुवइई ।। ७२४ ॥ निजवीर्येण अथवा काल-स्वभावादीन् वशे कृत्वा । भवितव्यतानाम्या विशालसोपानमालया ।। ७२१ ।। मिथ्यात्वमहाकूपाद् निर्गत्य अर्जित्वा च क्रमेण । सम्यक्त्व-देशविरति-चरणादिपरंपरा परमाम् ।। ७२२ ।। एवं परंपरया गतेभ्यो मोक्षं सदा नमो भवतु । यस्य यत्र मलविगमः तस्य तत्रैव मुक्तिपदम् ।। ७२३ ।। एवंविधदुर्नयनिरसनार्थमत्यन्तशुद्धबुद्धिभिः । लोकाग्रमुपगतेभ्यः पदमेवं प्रकटमुपदिष्टम् ।। ७२४ ।।
અથવા પોતાના આંતરિક પરાક્રમથી કાળ, સ્વભાવાદિ પાંચ કારણોને વશ કરીને ભવિતવ્યતા નામની વિશાળ સોપાનોની શ્રેણિ વડે... મિથ્યાત્વ નામના પાતાળ કૂવામાંથી બહાર નીકળી ક્રમે કરીને સમ્યકત્વ, દેશવિરતિ, सर्वविविगेरेना सर्वश्रेष्ठ परंपराने प्राप्तरी,..... मावी ५२५२॥ द्वार।
૧ કાળ, સ્વભાવ, કર્મ, પુરૂષાર્થ, ભવિતવ્યતા - કોઈ પણ કાર્ય થવા માટે આ પાંચ કારણો જરૂરી હોય છે.
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org