SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થોના રહસ્યને જાણે છે તેવા બુદ્ધ = જ્ઞાની એવા સિદ્ધોને (નમસ્કાર થાઓ.) (७१३) .. (4214i) मुत्तिं पत्ता वि सुरा, परिभूर्य जाणितण नियतित्थं । संसारे अवयारं, कुणति केसिंचि मयमेयं ।। ७१४ ।। मुक्तिं प्राप्ता अपि सुराः परिभूतं ज्ञात्वा निजतीर्थम् । संसारे अवतारं कुर्वन्ति केषाञ्चिद् मतमेतत् ।। ७१४ ।। મુક્તિ પામેલા પણ દેવતાઓ પોતાના શાસનનો પરાભવ જાણીને સંસારમાં ફરી અવતાર ગ્રહણ કરે છે આવો કેટલાક દર્શનીઓનો મત છે. (७१४) तेसि पडिबोहणत्थं, पारगयाणं विसेसणं भणियं । न हु हुंति तारिसा जं, पारगया भवसमुदस्स ।। ७१५ ।। तेषां प्रतिबोधनार्थ 'पारगतेभ्यो' विशेषणं भणितम्। न खलु भवन्ति तादृशा यत् पारगता भवसमुद्रस्य ।। ७१५ ।। તેઓના પ્રતિબોધ માટે પારગીયાણું” એવું વિશેષણ મૂક્યું છે કેમકે જેઓ સંસારસાગરનો પાર પામી ગયા તેઓ ખરેખર ફરી સંસારમાં અવતાર લેતા નથી. (અથવા સંસારસાગરથી પાર પામી ગયા છે તેથી ફરીથી સંસારમાં અવતાર લેવાવાળા અમારા સિદ્ધ નથી. (૭૧૫). पारं पजंतं खलु, गयाणं पत्ताण भवमहोयहिणो। अच्चंतियगमणेणं, भुज्जो वि तदप्पवेसाओ ।। ७१६ ।। पारं पर्यन्तं खलु गतेभ्यः प्राप्तेभ्यो भवमहोदधेः । आत्यन्तिकगमनेन भूयोऽपि तदप्रवेशात् ।। ७१६ ।। संसा२३५ी महासागरनो 'पा२' छेडी 'या' त यो छ भयो, ફરીથી કયારેય પણ નહીં પ્રવેશ કરવા દ્વારા આત્મત્તિકપણે જેઓ संसारसागरनी पार पाभी गया छे. (७१७) ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy