________________
પ્રમાણે ભાવના કરતાં સારી રીતે પ્રયત્નપૂર્વક સિદ્ધોની સ્તુતિ બોલે. (૭૧૦)
"सिद्धाणं बुद्धाणं" इत्यादि सूत्रम् ।। "सिद्धेभ्यो बुद्धेभ्यः” इत्यादि सूत्रम् ।। सिद्धा निप्फन्ना खलु, सक्कारंतरपवित्तिनिरवेक्खा । सव्वुत्तमपयपत्ता, जेसिं परिकम्मणा नत्थि ।। ७११ ।। सिद्धा निष्पन्नाः खलु सत्कारान्तरप्रवृत्तिनिरपेक्षाः । सर्वोत्तमपदप्राप्ता येषां परिकर्मणा नास्ति ।। ७११ ।।
સિદ્ધ એટલે જેમના સર્વ કાર્યો પૂર્ણ થયા છે, સત્કાર સિવાયની અન્ય સર્વ પ્રવૃત્તિઓથી નિરપેક્ષ, સર્વોત્તમ એવા સિદ્ધિપદને પામેલા અને જેમને પોતાના આત્માને કર્મથી મુક્ત કરવાનું કોઈ પરિકર્મ બાકી નથી તેવા હોય છે. (૭૧૧)
विजा-जोगं-जण-धाउवायसिद्धाइया वि लोगम्मि । सिद्धा चेव पसिद्धा, विसेसणं तेण बुद्धाणं ।। ७१२ ।। विद्या-योगा-ऽञ्जन-धातुवादसिद्धादिका अपि लोके । सिद्धा एव प्रसिद्धा विशेषणं तेन बुद्धेभ्यः ।। ७१२ ।।
અતિશયિત વિદ્યાને ધારણ કરનારા, યોગચૂર્ણની અવનવી કરામતોના જાણકાર, અંજનથી અદ્રશ્ય થનારા, પિત્તળાદિ ધાતુને સુવર્ણાદિ ધાતુઓમાં પલટાવવાની ધાતુવાદની ક્રિયામાં સિદ્ધ, આ બધા પણ લોકમાં સિદ્ધ તરીકે જ પ્રસિદ્ધ છે, તેથી બુદ્ધાણં' એવું વિશેષણ તેમનાથી અલગ પાડવા મૂકયું છે. (७१२)
(सुद्धा) बुझंति जे समग्गं, वहृतमणागयं अईयं पि।। भवभाविवत्थुतत्तं, तेसिं बुद्धाण सिद्धाणं ।। ७१३ ।। बोधन्ति ये समग्रं वर्तमानमनागतमतीतमपि । भवभाविवस्तुतत्त्वं तेभ्यो बुद्धेभ्यः सिद्धेभ्यः ।। ७१३ ।। જેઓ સંસારમાં રહેલા ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના સર્વ
૨૧૪
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org