________________
तव्वंदणाइहेडं, कुणइ पुणो एवमुवसर्ग ।। ७०१ ।। सिद्धिसमुत्सुकहृदयो न खलु एतावद्वन्दनेन परितुष्टः । तदवन्दनादिहेतुं करोति पुनरेवमुपस(मुत्स)र्गम् ।। ७०१ ।।
સિદ્ધિગતિ પામવા માટે અત્યંત ઉત્સુક હૃદયવાળો સાધક આટલા વંદનથી ખુશ થતો નથી તેથી તેના વંદન-પૂજન-સત્કારાદિ માટે વળી પાછો આ પ્રમાણે योत्स[5२ छे. (७०१)
"सुयस्स भगवओ १करेमि काउस्सग्गमिच्चाइ जाव वोसिरामि"। "श्रुतस्य भगवतः करोमि कायोत्सर्गमित्यादि यावद् व्युत्सृजामि" ।।
શ્રુત ભગવાનનો કાયોત્સર્ગ કરું છું થી માંડી વોસિરામિ સુધી.
पुव्वं व कायचायं, काउं परिचिंतिउण मंगलयं । विहिपारियउस्सग्गो, सुयनाणथुइं तओ देजा ।। ७०२ ।। पूर्वमिव कायत्यागं कृत्वा परिचिन्त्य मङ्गलकम् । विधिपारितोत्सर्गः श्रुतज्ञानस्तुतिं ततो दद्यात् ।। ७०२ ।।
પૂર્વની જેમ કાયોત્સર્ગ કરી, એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી, વિધિપૂર્વક કાયોત્સર્ગ પારી, ત્યાર પછી શ્રુતજ્ઞાનની સ્તુતિ કહે. (૭૦૨)
पढमत्थएँ भावजिणा, बीए ठवणाजिणा जिणहरत्था । तइए पुण नामजिणा, तिलोयठवणाजिणा य थुया ।। ७०३ ।। प्रथमस्तवे भावजिना द्वितीये स्थापनाजिना जिनगृहस्थाः ।। तृतीये पुनर्नामजिनास्त्रिलोकस्थापनाजिनाश्च स्तुताः ।। ७०३ ।।
પહેલા સૂત્રમાં (નમુત્થણંમાં) ભાવજિનેશ્વરોની, બીજામાં (અરિહંત ચેઇયાણમાં) જિનમંદિરમાં રહેલા સ્થાપના જિનેશ્વરોની અને ત્રીજા (લોગસ્સ) સૂત્રમાં નામ જિનેશ્વરો અને ત્રણે લોકમાં રહેલા સ્થાપના જિનેશ્વરોની સ્તુતિ उरी. (803)
२११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org