SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અઘોલોકરૂ૫) લોકને વિષે વિખ્યાત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું એવો પદસંબંધ છે.) ભો એ સર્વ જ્ઞાનાતિશયને ધારણ કરનારા કેવળજ્ઞાની આદિઓને આમંત્રણ આપતો શબ્દ છે. (૬૮૦) (નમો જિણમએ) भो ! पेच्छह अइसइणो, पमायचाएण एस पयओ हैं । वयणेण तं पयासइ, होउ नमो मे जिणमयस्स ।। ६८१ ।। भोः ! प्रेक्षध्वमतिशयिनः प्रमादत्यागेन एष प्रयतोऽहम् । वचनेन तत् प्रकाशते भवतु नमो मम जिनमतस्य ।। ६८१ ।। હે અતિશયજ્ઞાનીઓ! જુઓ, હું પ્રમાદનો ત્યાગ કરી આ ઉદ્યમવાન થયો છું. શેને વિષે તે પોતાના જ વચનથી સ્પષ્ટ કરે છે. જિનેશ્વર ભગવાનના મતને (દર્શનને) મારો નમસ્કાર થાઓ. (૬૮૧) छट्ठीसत्तमियाणं, नत्थि विभत्तीणमत्थभेओ त्ति । તેજ રત્ન-મથે, નિદ્રા સત્તા સુરે I ૬૮૨ || षष्ठी-सप्तमीकानां नास्ति विभक्तीनामर्थभेद इति । तेन चतुर्थ्यर्थे निर्दिष्टा सप्तमी सूत्रे ।। ६८२ ।। છઠ્ઠી અને સાતમી વિભક્તિઓના અર્થમાં કોઈ ભેદ નથી. તેથી ચોથી વિભક્તિના અર્થમાં (છઠ્ઠી વિભક્તિની જગ્યાએ) સાતમી વિભક્તિનો નિર્દેશ સૂત્રમાં કર્યો છે. (૬૮૨) अहवा वि नमो अव्वयमवगयतइयाविभत्तियं नेयं । पयओ नमणेणा ऽहं, जिणमयविसए त्ति वक्कत्थो ॥ ६८३ ।। अथवाऽपि 'नमस् अव्ययमपगततृतीयाविभक्तिकं ज्ञेयम् । प्रयतो नमनेनाऽहं जिनमतविषये इति वाक्यार्थः ।। ६८३ ।। અથવા જેની તૃતીયા વિભક્તિ નીકળી ગઈ છે અને તેથી અવ્યયરૂપ બનેલો નમો શબ્દ જાણવો. તેથી વાકયનો અર્થ એવો થાય છે જિનેશ્વર પરમાત્માના મતને વિષે નમન કરવા વડે હું ઉદ્યમવાન છું. (૬૮૩) ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy